________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦૧
કાઇ કારણ નથી. પણ શ્રીમાન રામચંદ્રને અનુભ કન જે ઉદય આવેલા હતા, તે કારણે જ્ઞાની વિચક્ષણ અને દયાવત ડાવા છતાં તેવી પ્રવૃત્તિ થાય છે. તે માટે પડિતા કહે છે કે વિપત્તિના કાલ પ્રાપ્ત થાય ત્યારે ડાહ્યા માણસા પણ બુદ્ધિથી ભ્રષ્ટ થાય છે. તેમજ તેવા પ્રકારના કર્મોના ઉદય જો જીવને ન હોય તેા પુરૂષાર્થ કરવા છતાં અનુકુલ લની સિદ્ધિ પણ નજ થાય, એટલે વ્યવહારનય ફળની પ્રાપ્તિમાં એકલા કર્મોને કે એક્લા પુરૂષા ને કારણપણે નથી જ સ્વીકારતા. અન્યઅન્ય કર્મ અને પુરૂષાર્થ આશ્રયવાળા માને છે. કહે છે કે “ જૈન પોળ ન થશ્ર્વરુતિ ” એક પૈડાથી રથ નથી ચાલતા. માટે ફૂલની પ્રાપ્તિમાં કર્મ અને ઉદ્યમ ખંને હતુ છે. એમ ડાહ્યાઓએ સ્વીકારવું જોઇએ. ૩૨૧
બીજી રીતે ફરીથી તે વાત જણાવે છે व्यापारमात्रात्फलदं, निष्फलं महतोऽपि च । તો પામે સદૈવ, ચિત્ર જ્ઞેય હિતાહિસક્ ॥ ૨૨૨ ॥
અએકને વ્યાપાર કરવા માત્રમાં જ ફૂલ આપનાર થાય છે, અને બીજાને મહેાટા આરંભ કરતા છતાં પણ નિષ્ફળતા મળે છે. તેથી એમ સિદ્ધ થાય છે કે તેમાં અદ્રશ્ય હેતુ છે. તેજ ક્રરૂપ વિચિત્ર ધ્રુવ તે હિત અહિતમાં કારણ છે તેમજ માનવુ જોઈએ. ૩૨૨ વિવેચન—એક જીવાત્માને નામ માત્રની અલ્પ પ્રવૃત્તિ એટલે વ્યાપાર કરતાંની સાથે નહી. કલ્પેલા એવા ઈટલની પ્રાપ્તિ
For Private And Personal Use Only