________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૯૩
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सांसिद्धिकमदोऽप्येव-मन्यथा नोपपद्यत । योगिनो वा विजानन्ति, किमस्थानग्रहेण नः || ३१४ ॥ *
અનિયતિ ભાવ પણ સાંસિદ્ધિક સ્વરૂપે જે છે તે પણ આત્માને સહજ સ્વભાવ છે. તે જો ન હાય તા નિયતિની સિદ્ધિ સાંસિદ્ધિક સ્વભાવથી નહિ જ ખને, કારણ કે તે તેનાથી જ થાય છે. આ વાત અનુભવી યાગીએ જાણે છે. આપણે તેમાં અયેાગ્ય દાગ્રહ કરવા યોગ્ય નથી. ૩૧૪ વિવેચન—જેમ સાંસિદ્ધિકપણું આત્મ સ્વભાવથી ઉપલું છે. તેવી જ રીતે નિયતિ ભાત્ર પશુ આત્મ સ્ત્રભાવથી ઉપજેલે છે. તે પછી નિયતિ સ્વભાવત્વ તસ્વભાવત્વને પણ તેમજ આત્મ સ્વભાવત્વ છે તેમ જાણવુ. આમ વસ્તુ સ્વરૂપ હાવાથી સાંસિદ્ધિક વિના નિયતિ ભાવની સિદ્ધિ નથી થતી. જેમકે વાંઝણીના પુત્રને ઉપજવામાં પોતાના સ્વભાવને છોડીને અન્ય નિયતિભાવ વિશેષ કેવી રીતે સિધ્ધ થાય ? ન જ થાય, તે કારણે પદાર્થોથી થનારા સર્વ કાર્યાંન વ્યાપક થયેલ સાંસિધ્ધિક રૂપ તત્ત્વભાવત્વને હેતુ માનવા, અથવા અવિવાદના ભેદ આત્મ સ્વરૂપ પ્રત્યક્ષ કરનારા ચેગી કે જે દિવ્ય દષ્ટિવાળા છે. તે આ નિયતિ આદિનું સત્ય સ્વરૂપ જાણે છે. કારણ કે જે આપણી ઇક્રિયાથી પ્રત્યક્ષ ન હાય તેમાં આપણા કદાગ્રહ નકામા છે. ૩૧૪
હવે એ વાત જણાવતા કહે છે
――
अस्थानं रूपमन्धस्य, यथा सनिश्चयं प्रति । તથૈવાતીન્દ્રિય વસ્તુ, છદ્મસ્થાપિ તત્ત્વતઃ !!૨૧૧||
For Private And Personal Use Only
2