________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯૨ નથી જ થતું. જે જ્યાં થવાનું હોય ત્યાં જ થાય, અન્ય સ્થાનમાં નથી જ બનતું. જે વસ્તુ જેનાથી થવાની હોય તે તેનાથી જ થાય, અન્યના પ્રયત્નથી નથી જ થતી. જેને જેનો સંબંધ થવાનું હોય તેને તેને જ થાય, અન્ય સાથે નથી જ થતો. જે થવાનું હોય તે અવશ્ય થાય જ છે અને જે નથી થવાનું તે કદાપિ પણ નથી જ થતું. તેમજ બીજી વાત જણાવતાં કહે છે કે –
“ઝારો નિયઢિાળ , सोऽवश्यं भवति नृणां शुभोऽशुभो वा ॥ भूतानां महति कृतेऽपि हि प्रयत्ने, નામાશં મવતિ મવિનોદિત નારાઃ |
જે પદાર્થો થવા ગ્ય છે તે નિયતિબલના આશરાથી જ પ્રાપ્ત થવાના છે તેમ અવશ્ય માનવું. જેમકે જીવેને શુભ વા અશુભ ભાવ પ્રાપ્ત થવા ગ્ય છે તે થાય જ છે. તેમાં છવ મહાન પ્રયત્ન કરે તે પણ નથી રેકાતે. જે થવાને છે તેને રોકવા મહાન પ્રયાસ કરે તે પણ તે અવશ્ય બને છે. તેને નાશ નથી કરી શકાતો. તેમજ જે ન બનવાન હોય તેને કરવા હજાર ઉપાય થાય તે પણ તે નથી જ બનતે એટલે સર્વત્ર નિયતિજ બલવત્તર છે. એમ નિયતિવાદી એને મત છે. ૩૩
જે નિયતિવાદ છે તે પણ પદાર્થના સહજ સ્વભાવને અનુસરનાર છે. સાંસિદ્ધિક જ-વભાવને અનુસારે જ છે તે જણાવે છે–
For Private And Personal Use Only