________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯૦ તેવા પ્રકારની ભવિતવ્યતાને બે ભવ્યાત્માઓ ઉપર ઉપકાર કરનારા શ્રેષ્ઠ અતિશયવંત હોવાથી વિશેષ પ્રકારે અરિહંત તીર્થકરે જ તેના યોગ્ય અધિકારી હોય છે. ૩૧૨
હવે તીર્થકરાદિકમાં જે તેવા પ્રકારને સ્વભાવ છે તે જીને ઉપકારનો હેતુ બને છે તે જણાવતાં કહે છે કે –
सांसिद्धिकं च सर्वेषा-मेतदाहुर्मनीषिणः। अन्ये नियतभावखा-दन्यथा न्यायवादिनः ॥३१३ ॥
અર્થ–સર્વ પદાર્થો પિતાના સ્વભાવથી સદા સિદ્ધ છે એમ સર્વ ડાહ્યા વિચારકે કહે છે, અને કેટલાક નિશ્ચિત એક સ્વભાવવાળા પદાર્થો છે તેમ માને છે. તેમજ તેથી અન્ય રીતે ન્યાયવાદીઓ માને છે. ૩૧૩
વિવેચન–જગતના સર્વ પદાર્થો સાંસિદ્ધિક-સહજનિશ્ચિત પિતાપિતાના સ્વભાવ પ્રમાણે વર્તે છે, એટલે સહજભાવે પરિણામિક સ્વભાવમાં સ્વગુણ પર્યાયમાં વતે છે, પરસ્વભાવમાં પ્રાય: ગમન નથી કરતા. કહેવાનું કે આત્મા, ઈશ્વર, કર્મ વિગેરેને એજ સ્વભાવ છે કે પિતાના ગુણ પર્યાયમાં પ્રવૃત્તિ કરવી એમ જેને જે ન્યાયની યુક્તિ. પ્રમાણે સમ્યગ્ર રીતે વિચાર કરનારા છે તેઓ માને છે. કહ્યું છે કે
“આથી માધ્યમ-હરવમાવું, स्याद्वादमुद्रानतिभेदी वस्तु"
લેકમાં ક્ષણિક દેખાતા દીપક વિગેરે પદાર્થોથી માંડીને શાવતા નિત્ય દેખાતા આકાશ આદિ સર્વે પદાર્થો એકાંટ
For Private And Personal Use Only