________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯
રૂપ ઉપકાર કરી શકે છે. માટે સર્વ વસ્તુઓમાં જે પરિØામકતા એટલે નવા નવા પર્યાયને પામવાની સ્વભાવતા હોવાથી જ તે બને છે, અન્યથા તે વિના નથીજ બનતું. માટે પરિણામિકતાને ન માનવામાં અતિવ્યાપ્તિ દોષ રૂપ પ્રસંગ પ્રગટે છે, માટે આ વાત નિપુણ જ્ઞાનવાળાએ સ્થિરતા પૂર્વક વિચારવો જોઈએ. ૩૧૧
-
હવે ચાલુ પ્રકરણમાં ત કર વિગેરેની વિચારણા શ્રીએ છીએ.
आत्मनां तत्स्वभावत्वे, प्रधानस्यापि संस्थिते । ईश्वरस्यापि सन्न्यायाद्, विशेषोऽधिकृतो भवेत् ॥ ३१२।
અ—માત્માના તેવા સ્વભાવ હોવાથી તેમજ પ્રધાન કર્મોના પણ તેવા પ્રકારના સ્વભાવ હોય અને ઈશ્વરમાં તેવા પ્રકારના સ્વભાવ હોય તે તે સત્ય ન્યાયથી વિશેષ પ્રકારના અધિકાર સિદ્ધ થાય છે. ૩૧૨
વિવેચન—આત્મા એટલે જીવાત્મામાં તેવા પ્રકારના અનુગ્રાહકત્તાને ચેગ્ય સ્વભાવ હોય છે, તેમ જ્યારે પ્રગટ રીતે સિદ્ધ થાય છે ત્યારે અવશ્ય પૂર્વ જણાવ્યા પ્રમાણે ઇશ્વરમાં પણ પરિણામ સ્વભાવ સિદ્ધ થાય છે. તે વર્લ્ડ અનુગ્રહ કરવાની ચેાગ્યતા પણ સિદ્ધ યાય છે, તેવી સાચી ન્યાયની યુક્તિ જે ઉપર જણાવી છે તે પ્રમાણે સિદ્ધ થાય તે ઉપકાર કરવા ચેાગ્ય ભવ્યાત્મા ઉપર તેની ચેાગ્યતાથી પરમાત્મા ઈશ્વરના ઉપકાર ભવિતવ્યતાથી પ્રાપ્ત થાય છે, અને તે સ્યાદ્વાદ રૂપ સત્ય ન્યાયથી વિચારતાં
For Private And Personal Use Only