________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮૬
હાય છે, તેમ મહર્ષિ શ્રીકાલાતીત કહે છે, તેથી જ નહિ પણ બીજા પણ સ` પરમાદી` પડિત છે તે પણ કહે છે કે, પક્ષ ભેદને ત્યાગ કરી, સત્ય તત્ત્વની ગવેષણા શુદ્ધ અને સૂક્ષ્મ બુદ્ધિના ઉપયોગથી કરવી જોઈએ. તેજ ૫'ડિતના સત્ય ધર્મ છે, ૩૦૯
હવે શ્રીકાલાતીતના મતની સાથે અમારા મતમાં વિશેષણના જે ભેદ છે તે જણાવીયે છીએ—
उभयोः परिणामित्वं, तथाभ्युपगमाद् ध्रुवम् । અનુપ્રવૃત્ત, તથાામેતાઃ સ્થિતમ્ ! ૨૨૦ ||
અને વસ્તુએનું પરિણામીપણું જ્યારે સ્ત્રીકારવામાં આવે તે તેને અનુસારે ધ્રુવત્વ સિદ્ધ થાય અને અનુગ્રહથી પ્રવૃત્તિનું સાષક થાય છે. તેમજ કાળથી ભેદની પણ નિશ્ચય સિદ્ધતા આવે છે. ૩૧૦
વિવેચન—શ્રીમાન કાલાતીત મહિષ કહે છે કે ઉભય-ઇશ્વર અને પ્રધાન કર્મ પ્રકૃતિએના પરિણામિકત્વને જ્યારે સ્વીકાર થાય, ત્યારે જ વસ્તુઓમાં કંચિત્ ધ્રુવવ એટલે સ્વાદ નિત્યત્વના નિશ્ચય થાય છે. “ કરવા?-વિજ્ઞાAધ્રુવયુ સત્મ્ય ' જેમાં પરિણામેને-પર્યાચાના ઉત્પાદ ” થાય અને વિનાશ થાય છે તેમ માનીએ તાજ તેમાં ઉભયમાં 'ચિત જે સ્થિર ભાવે રહે છે તે સપ-વિદ્યમાન દ્રવ્ય છે, તેથી. ઈ૨ રૂપ ચૈતન્ય ધર્મમાન્ પરમાત્મા સત્તાથી નિત્ય હોવા છતાં સમયે સમયે નવા નવા પરિણામ રૂપ પર્યાયને ધરનારા છે. તેથીજ દ્રવ્યાર્થિ ક નયની અપેક્ષા
For Private And Personal Use Only