________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૮૫
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઈશ્વર, આત્મા, કર્મ વિગેરે પદાર્થોના સ્વરૂપમાં શાસ્રરૂપ આગમ એવી જ રીતે ભવ્યાત્માઓને તે તે દેશ કાલ પ્રમાણે ભાષા વિગેરે પદ્ધતિમાં ભેદ પડે છતાં મુખ્ય સાધ્યને અનુલક્ષીને પ્રવૃત્તિ કરે છે, અને ભવ્યાત્માને મેાક્ષમાગ માં પ્રવૃત્તિ કરાવે છે, તેથી મુક્ત, બુદ્ધ, શિવ, વિષ્ણુ બ્રહ્મા વિગેરે નામના ભેદથી ભેદ માનવે તે ભારે કદાગ્રહ છે. તેવી જ રીતે ક વિષયમાં નમના ભેદે ભેદ માનવે તે કુટિલતા યુક્ત કદાથતુ જ જાણુ!, તેથી સત્ય તત્ત્વ આપણા હાથમાં નજ આવે. ૩૦૮
-
તે માટે જે કરવા ચૈાગ્ય છે તે જણાવે છેविपश्चितां न युक्तोऽय - मैदम्पर्यमिया हि ते । થયો ાતળુનબાર, હૅન્તન્ત્રાવિ નિવતાં ૫રૂ૦૧||
અ—જે વિદ્વાન છે તેને તે આ પરમાર્થિક્ વિષચમાં કપટ યુક્ત ખાટે કદાગ્રહ કરવા જરા પશુ ચેગ્ય નથી, કારણ કે તેઓ સત્ય તત્ત્વની નિશ્ચયતામાં પ્રતિવાળા હોય છે, તેથી જ્યાં સયુક્તિ ન્યાયથી પૂર્ણુ વચન તેને જ માનવાપણું હાવાથી આટલે વિચાર કરવા જોઈએ. ૩′
વિવેચન—જે પરમા તત્ત્વ ગવેષણા કરનારા ૫તિ પુછ્યો છે, તેમને પારમાર્થિક તત્ત્વની સત્ય ગવેષણામાં સ્વ કે પરપક્ષના ભેદ રાખી યુક્તિવાળા ખેાટા સિદ્ધાંતના કદાગ્રહ કરવા તે જરા પણ ચેગ્ય નથી, કારણ કે તત્ત્વાને નિય જેમને પ્રિય છે, તેમને તેા જ્યાં જ્યાં ન્યાયચુક્તિથી સત્ય હોય તે મારૂં એના જ સ્વીકાર કરવાના
For Private And Personal Use Only