________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯૪
અય
પણું, અન્યનું નિનપણું તે કાર્ય છે. તેમ જે હેતુ હોય તે કારણ રૂપ ક અવશ્ય માનવું જોઈએ, એમજ અનુમાનથી આરાધ્ય દેવ વિશેષની સિદ્ધિ કરવી જોઈએ. કારણ કે તે સને પ્રત્યક્ષ નથી પણ સામાન્યથી ધ્રુવ છે એમ સવ માને છે, તેની વિશેષ વિચારણા કરતાં પ્રત્યક્ષથી જાણવું અશકય હૈષ, ત્યાં કેવી રીતે વસ્તુના નિશ્ચય થાય ? કાઈ કહે છે કે અમારા શાસ્ત્રથી તેના નિશ્ચય કરશું તે પણ ચેગ્ય નથી, કારણ કે જે થાઓ છે તે બધા જો આપ્ત પુરૂષ પ્રણીત હોય તે જ ખની શકે અન્યથા ન અને, માટે ત્યાં અનુમાન પ્રમાણ વડે તત્ત્વનું નિશ્ચયપ લાવવું જોઈએ. ૩૦૬
હવે ભગવાન કાલાતીતે કહેલા શાસ્ત્ર વડે તે વસ્તુનુ પ્રતિપાદન કરતા જણાવે છે—
साधु चैतद्यतो नीत्या, शास्त्रमत्र प्रवर्तकम् । તથામિયાનમેવાજી, મેટઃ ધ્રુવિત્તિષ્ઠાગ્રહઃ ।। ૨૦૮ ॥
અથ—તે કારણ માટે કાલાતીતે આ જે કહ્યું છે તે સારી નીતિથી યુક્ત જ છે, એમજ સશસ્રો આ વિષયમાં જ ઉપદેશની પ્રવૃત્તિ કરે છે કે નામ માત્રના ભેઢથી વસ્તુ સ્વરૂપના ભેદ માનવા તે ખરામ-અશુભ મનને કદાગ્રહ જ
માત્ર છે. ૩૦૮
વિવેચન-શ્રીમાન કાલાતીત ભગવાને જે ઉપર પ્રમાણે કહ્યું છે તે બહુ સુંદર વખાણુવા યાગ્ય જ કહેલું છે, તે માટે પરમાર્થ રૂપ આત્માદિક તત્ત્વચિંતવન કરતાં દેવતા,
For Private And Personal Use Only