________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮૩ "ये ये चयापचयधर्माणस्ते ते क्वचिन्सर्वथाप्युच्छेद प्रतिपद्यन्ते, यथा क्वचिद्रोगिणि रोगा नभसि वा जला धराः॥"
જે જે નષ્ટ થવાના ધમ–સ્વભાવ વાળા પદાર્થો છે તે સર્વથા નષ્ટ પણ થાય છે, જેમ રેગીઓના રોગ તથા આકાશમાં પ્રત્યક્ષ દેખાતી મેઘધારા તે પણ અપચય-વિખ. રણ ધમવાળી હોવાથી નષ્ટ થાય છે તે આપણે નજરે જોઈએ છીએ, તેવી જ રીતે– “જયાવરધા રાજરાતતો ચત્ર તે સર્વથા સમુરभाजः स कश्चित् पुरुषातिशयो मुक्तादिशब्दवाच्यो देवः ॥"
મિલન વિખરણ ધર્મવાળા રાગ દ્વેષ વિગેરે કમ સમૂહો છે, તેથી કેઈક પુરુષ વિશેષમાં સર્વથા પણ નષ્ટ થાય છે. તે કઈક પુરૂષાથી પુરૂષ વિશેષ અતિશય યુક્ત થઈ સર્વ કર્મમલને ક્ષય કરીને મુક્ત થાય છે, તે પુરૂષને મુક્ત દેવ વિશેષ કહેવાય, તેમજ બીજી વાત કહે છે કે જે બે સરખા સાધન અને પુરૂષાર્થ પૂર્વક એક નિષ્ઠાથી ધનાદિક અર્થ માટે પ્રયત્ન કરે છે, તેમાં એક ધનવંત થાય છે, અન્ય નિર્ધન રહે છે, તેમાં પ્રત્યક્ષ અન્ય કારણ નથી દેખાતું. માટે અવશ્ય અદશ્ય–નજરે નહિં પડતુ એવું કારણ હોવું જોઈએ, કારણ કે જે જે કાર્ય થાય છે તેમાં અવશ્ય કારણની અપેક્ષા રહેલી હોય છે. કારણ વિના કેઈ કાર્યની ઉત્પત્તિ થતી નથી. જેમકે કુંભાર વિગેરે સાધન વડે ઘટ બને છે તે આપણે નજરે જોઈએ છીએ. કાર્ય એટલે કરાતી એક ક્રિયાનું ફલ વિશેષ. અહિં બે પુરૂષમાં એકનું ધનવાન
For Private And Personal Use Only