________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સહેતુપૂર્વક દ્રવ્ય તથા ગુણ પર્યાયની વિચારણા કરીને, આરાધ્ય અધ્યાત્મ ભાવને સમજવા સમજાવવા પૂર્વક ગબિંદુ ગ્રંથને આરંભ કરાવે છે. “ નવા મથતવિનિ વિં ” આ પદથી સર્વ દર્શનવાદીઓને આદરણીય થાય એવું મંગલ જણાવ્યું છે, “ યોજવંવિતંઆ વિશેષણ વડે પૂજાતિશય પ્રગટ બતાવ્યું છે. તેમજ જ્ઞાનાતિશય, અપાયાપગમાતિશય તથા વચનાતિશય અપેક્ષાથી બતાવ્યું. “શાસિતું વરદા”િ આ પદ વડે યથાર્થ નામ ગુણ ધર્મ યુક્ત અભિધેય બતાવ્યું. “તત્ત્વતિ ” એ વચન વડે પ્રજન બતાવ્યું, જેથી મોક્ષમાર્ગને ચાહનારા, સત્ય તત્વના જીજ્ઞાસુઓ આ ગ્રંથમાં પ્રવૃત્તિ કરે. “ વેંઘાં થોરાળવિધેન ” આ પદ વડે સર્વ દર્શનની માન્યતાવાલા શંકા વિના આ ગ્રંથનું અધ્યયન કરી શકે એવું આ અનુષ્ઠાન છે તે બતાવ્યું. આ ગ્રંથમાં મેક્ષમાર્ગ સંબંધી વિવેચન હોવાથી સજનેને આદરવા છે તે પણ બતાવ્યું. આ ગ્રંથના વચનથી-વાકયમય શબ્દ સમૂહથી, આત્મા અનુભવ જ્ઞાનને પ્રાપ્ત કરે, તેથી વાચ્ય વાચક સંબંધ પણ યથાર્થ બતાવ્યું. સ્વ અપેક્ષાએ આત્માને ગ્રંથ રચનાથી કમ નિર્જર થાય, અને પરંપરાએ મેલ થાય તે ફળ જાણવું. અન્યની અપેક્ષાએ આ ગ્રંથને ભણનાર શિષ્ય, પ્રશિષ્ય અનુભવ જ્ઞાન મેળવી આત્માને અનુભવ મેળવે. સમ્યગુજ્ઞાન, દર્શન, ચારિત્રમાં ઉદ્યમવંત થાય અને પરંપરાએ મોક્ષ મેળવે તે ફળ જાણવું. ૧-૨
હવે પૂર્વે યોગશાસ્ત્રોને આ ગ્રંથમાં અવિધ ભાવ બતાવ્યું છે તે જણાવે છે. –
For Private And Personal Use Only