________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मोक्षहेतुर्यतो योगो, भिद्यते न ततः क्वचित् । साध्याभेदात् तथाभावे, तूक्तिभेदो न कारणम् ॥३॥
અર્થ –ગ એટલે મોક્ષને હેતુ અર્થ થતું હોવાથી અનેક દર્શનના યેગશાસ્ત્રો સાથે જરા પણ ભેદ પડત નથી. કારણ કે સર્વ દર્શનેને એક મેક્ષ સાધ્ય છે. સાધ્યમાં ભેદ ન હોવાથી કદાચ વચન એટલે વાક્યકિયાને ભેદ હોવા છતાં પણ વચન ભેદ તેમાં કારણ નથી. ૩
વિવેચન –મેક્ષ એ સર્વ કર્મરૂપી રજના નાશથી સિદ્ધ થતું હોવાથી મેક્ષને પ્રાપ્ત કરનારા આત્માને સચિદાનંદ–શિવ-મુક્ત–પરમાત્મા પરં બ્રહ્મ કહેવાય છે. તેવા પ્રકારનું સ્વરૂપે પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળા સંસારને બંધનરૂપ માને. દેવ, ઇંદ્ર, ચકવતી, વાસુદેવ, માંડલિકરાજા, અધિપતિ, શ્રેષ્ઠી વિગેરેની સાહિબીને તથા વિષયભોગના સાધનને રેગના કારણે જાણે. શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિકયતા લક્ષણ યુક્ત સમ્યકત્વ રૂપ ઈચ્છાયેગ, ચારિત્ર ધર્મ પ્રવૃત્તિ વેગ તથા જ્ઞાનયે તે ત્રણે તથા યમ નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણું, સમાધિ વિગેરેને મોક્ષના હેતુઓ માને છે. તેમજ દરેક દર્શનશાસ્ત્રોમાં નિમિત્તરૂપ આચરણે ભિન્ન ભિન્ન હોવા છતાં ઉપાદાન કારણ ધ્યાન-સમાધિ ભાવનાનું તે સમાનપણું હોવાથી તે યુગ શબ્દથી વાચ્ય છે. તે એગમાં સર્વ દર્શનની સમાનતા હોવાથી જરા પણ ભેદ નથી.
પ્રશ્ન-દરેક દર્શન શાસ્ત્રોમાં વેગની ક્રિયાઓ અને ભાષા વિગેરે અનુષ્કાને જુદા જુદા હોવાથી તેમના ફળમાં ભેદ આવવું જોઈએ ?
ઉત્તર–અનુષ્ઠાન કિયાઓ નિમિત્ત-બાહ્ય કારણ છે, અને
For Private And Personal Use Only