________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે ચેગમા ને કષાયના અભાવરૂપ પ્રશાંતવાહિતા નામ આપે છે, તે યોગ્ય જ છે. તેવા ભાવથી સ્યાદ્વાદ– અનેકાંતવાદની સયુક્તિ રૂપ સન્નીતિ' ન્યાયથી યુક્ત વચન વડે (વચનમય) આ ગ્રંથમાં સર્વ દર્શનકારના ચાગ તત્વને ન્યાય—તર્ક પૂર્ણાંક સ્થાપન કરવાથી અવશ્ય આદરણીય થશે. જો કે પરસ્પર દર્શનના વિરાધાનું અપેક્ષાપૂર્ણાંક ન્યાયથી સમાધાન કરવું એ કઠણુ કાર્ય છે, તેા પણુ શ્રી જૈન ચાય પૂર્ણ માધ્યસ્થ ભાવને ધરતા હેાવાથી તેમની કૃતિ રૂપ આ યોગમિન્દ્ગ રાગદ્વેષને ઉપશમાવીને તે ચેગશાસ્ત્રને સાંભળવા ઇચ્છનારા સદનના વિદ્વાનાને અવશ્ય આદરણીય-ગ્રહણ કરવા યાગ્ય થશે. અહિં એક શકા થાય છે કે જેએ સ્વદર્શનમાં પક્ષપાતો ભાવને ધરે છે, તેને તા આ ગ્રંથ ઉપકારી નથી થવાના. કહ્યું છે કે
6
' आग्रही व निनीषति युक्ति, तत्र यत्र मतिरस्य निविष्टा । पक्षपातरहितस्य तु युक्ति-यंत्र तत्र मतिरेति निवेशम् ||२|| ॥૨॥
અજે માણસ પક્ષપાતથી આગ્રહીહાય, તે યુક્તિઆને પેાતાની ધારેલી મતિમાં ખેંચી જાય છે. અને જે પક્ષપાત વિનાના માધ્યસ્થ હોય તે સદ્ભુક્તિમાં પેાતાની બુદ્ધિને લઈ જાય છે. ૧
આ કારણથી આ ચેગબિંદુ ગ્રંથ માધ્યસ્થ સ્વભાવવાલાને—સત્ય વસ્તુ વિવેકથી સમજવાવાલા ભવ્ય આત્માને, અનુભવ કરાવવા સમર્થ છે એમ અમારૂં માનવુ છે. માટે સ્વપક્ષને આગ્રહ છેાડીને, માધ્યસ્થ ભાવે સર્વ દન સાથે
For Private And Personal Use Only