________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭૩
અર્થ – હે ભગવન! તમે બુદ્ધ જ છે કારણ કે વિબુધે એટલે ઈંદ્રાદિક સર્વ દેવે તમને પરમ પૂજ્ય ભાવે
સ્વીકારીને પૂજે છે, કારણ કે તમારામાં કેવલ્યબુદ્ધિ હોવાથી ત્રણ જગતના સર્વ પદાર્થોને, દ્રવ્યત્વ, ગુણત્વ, પર્યાયત્વ સ્વરૂપે સર્વદા જાણે છે. હે પ્રભુ! તમેજ શંકર છે, કારણ કે ત્રણ જગતના જીવનું તમે કલ્યાણ કરે છે, હું એને દૂર કરે છે. હે પ્રભુ! તમેજ ધાતા એટલે બ્રહ્મ છે, કારણ કે સર્વ જગતના આત્માઓને માટે મેક્ષ માર્ગને વિધિનું સર્જન કરે છે તેમજ તમેજ પ્રગટ પુરૂષોત્તમ છે, કારણ કે તે ઉપર કહ્યા તે જ્ઞાન દર્શન ચારિત્ર, દયા તથા તારકત્વ, શરણત્વ તમારામાં જ સંભવે છે, તેથી હે ભગવાન! તમે પ્રગટ–પ્રત્યક્ષ ભાવે નજરે દેખાતા સર્વ પુરૂષોમાં શ્રેષ્ઠ પુરૂષોત્તમ છે. ૩૦૨
અહિં હવે પરવાદીઓએ કહપના કરેલા વિશેષ અયોગ્ય તત્ત્વનું ખંડન કરતા જણાવે છે –
अनादिशुद्ध इत्यादि-र्यश्च भेदोऽस्य कल्प्यते। तत्तत्तन्त्रानुसारेण, मन्ये सोऽपि निरर्थकः ॥ ३०३ ॥
અર્થ–તેઓ જે ઈશ્વરને અનાદિ શુદ્ધ વિગેરે વિશેઆપણેથી ભેદની જે કલ્પના કરે છે તે તે તેમના માન્ય કરેલા તંત્ર શાસ્ત્રને અનુસારે કહે છે, પણ તે નકામાં જ છે. ૩૦૩
વિવેચન—આ બધા દર્શનવાદીઓમાં કેટલાક-મહેશ્વરીઓ ઈશ્વરને અનાદિ શુદ્ધ અને સર્વ વ્યાપક માને છે,
For Private And Personal Use Only