________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭૨
ઈશ્વરજ કહેવાય. સંજ્ઞા એટલે નામ માત્રને કેવલ ભેદ છે. પણ તેથી વસ્તુત: અભેદ સમજવા. ૩૦૨
વિવેચન—મુકત એટલે કમમલથી મુકાએલા જે ઇશ્વર છે તે મુકતેશ્વર, એમ પરમ બ્રહ્મવાદીઓ કહે છે. બુદ્ધ એટલે સમ્યગ્ જ્ઞાનાદિ ગુણવંત બુદ્ધ ભગત્રત એમ બોદ્ધો માને છે, અને અન્ એટલે તેવા પ્રકારના પૂજવા યાગ્ય ગુણુ, અતિશય વડે જે યુકત હાય તેએને જૈના પૂજ્ય વીતરાગ અન્તા માને છે, તેમજ વિષ્ણુ એટલે સર્વ જગતમાં જ્ઞાન દન ચારિત્રગુણથી વ્યાપક વૈષ્ણવા માને છે. શિવસર્વનું કલ્યાણ કરનારા શૈવા માને છે. એમ નામને ભે હાવા છતાં સર્વ કરતાં અત્યંત અતિશયવાળા કેવળજ્ઞાન, કેવળદન, પૂર્ણ ઉંચ કેટિતું ચારિત્ર વિગેરે એશ્વર્ય થી જે પૂર્ણ રીતે યુકત હાય, તે કારણે નામ ભેદને છેડીને તેવા સ્વરૂપવાળા પરમાત્માને ઈશ્વર પરમેશ્વર કહીએ છીએ. તમે પણ તેવા ઈશ્વરને માનેા છે, તે તેજ મુકત, બુદ્ધ, અર્જુન, વિષ્ણુ, શિવ, મહાદેવ થાય છે, જો કે સ'જ્ઞા એટલે નામના તે ભેદ છે, તેા પશુ વસ્તુ સ્વરૂપે પરમા થી અમાં અભેદ આવતા ડાવાથી કાંઈ ભેદ ન કહેવાય. કહ્યુ છે કે—
ભગવાત
અમે
बुद्धस्त्वमेव विबुधार्चितबुद्धिबोधात् । त्वं शंकरोऽसि भुवनत्रयशंकरत्वात् ॥ धातासि धीर शिवमार्गविधेविधानात् । व्यक्तं खमेव भगवन् पुरुषोत्तमोऽसि ॥
For Private And Personal Use Only