________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭૧ અર્થ–મુતવાદી, અવિદ્યાવાદી વિગેરે અન્યમતવાદીએ પણ નામ તથા તત્ત્વના કેટલાક ભેદ-ભિન્નતાવાળા છે તે પણ તત્ત્વની નીતિ વડે આજ માર્ગમાં વ્યવસ્થિત થયેલા છે. ૩૦૧
વિવેચન–અન્ય એટલે અન્ય તીર્થાતરીય—અય દર્શન પંથમાં થયેલા પંડિત કે અમારા કહેલા આ રોગ માર્ગને માનનારા થયા છે, જો કે તેઓ દેવ ગુરૂ ધર્મના નામનો ભેદ ધરાવે છે, તે પણ કાંઈક અંશે આ અમારા કહેલા મેક્ષ માર્ગને અનુસાર ભાષાદિના ભેદથી કહે છે. તે આ પ્રમાણે-મુકતવાદી તથા અવિદ્યાવાદીઓના મતમાં નામના ભેદથી કથંચિત્ દેવ ગુરૂ તત્ત્વના ભેદથી કઈક અંશે કેટલાક તો એકાંત નિત્ય માનતા હશે, તે કેટલાક એકાંત અનિત્ય માનતા હશે, તેથી તત્ત્વના પણ ભેદથી ભલે જુદા પડતા હોય, તે પણ તત્ત્વની નીતિ એટલે સ્વાવાદ ન્યાચની અપેક્ષા તથા ન્યાયની યુકિતઓમાં પરમાર્થથી તત્ત્વની વિચારણમાં જૈન સ્યાદ્વાદ સિદ્ધાંતને અનુસરીને પિતાના સિદ્ધાંતની વ્યવસ્થા તથા સ્થિરતા કરી રહ્યા છે, અમે પણ એજ રીતે તાવ સ્વરૂપને જણાવીએ છીએ. ૩૦૧
તે વાતને પ્રગટ કરતા જણાવે છે;– मुक्तो बुद्धोऽहन्वापि, यदैश्वर्येण समन्वितः। नदीश्वरः स एव स्यात्, संज्ञाभेदोऽत्र केवलम् ॥३०२।।
અર્થ–મુકત, બુદ્ધ, અહંન તથા અન્ય પણ નામવાળા ઈશ્વરે હેવા છતાં જે એગ્ય ઐશ્વર્યથી ચુકત હોય તે
For Private And Personal Use Only