________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- જેમકે અર્થ–ધન-ધાન્ય–––સુવર્ણના અથએ અથવા સંસારના વિષય ભેગના અર્થોએ તે આર્થિક વસ્તુથી પુષ્ટ હોય તેવા ધનવાન, જ્ઞાનવાન કે બુદ્ધિવાનને આશ્રય કરીને, તેઓના મનને રંજીત કરીને પિતાના વ્યાપાર માટે તેમની આર્થિક વા બૌધિક સહાય મેળવીને પિતાને સંસા૨માં અનુકુલ ઉપયોગી દ્રવ્ય મેળવીને સુખી થાય છે. તેમ અહિં મેક્ષના અથી યેગીઓ તેવા પ્રકારના ઉત્તમ ગુણવાળા દેવના ગુણ શક્તિ, આનંદ મેળવવા અર્થે તેમને અનુગ્રહ ઈચ્છતા, તે દેવની પૂજા, સેવા, ભક્તિ કરીને, ગુણ સ્તવન કરીને, પોતે મહાન પુન્યને મેળવીને તે પુન્યના બળથી અનુક્રમે પિતાને ગ્ય સિદ્ધિઓ મેળવે છે, તેમાં પરમાત્માની કૃપા ઉપચાર ભાવે ઈચ્છવી ગ્ય છે. ર૭
હવે ઈષ્ટનું જે ઈચ્છવા યોગ્ય છે તે જણાવે છે– गुणप्रकर्ष रूपो यत्, सवै वन्यस्तथेष्यते ।
તાતિસાર શિવ, તાઃ ૦રતથr | ૨૧૮ |
અર્થ–જેમાં ગુણનું ઉત્કૃષ્ટપણું હોય તેવા અતિશય શક્તિવંત જે કોઈ પણ દેવત્વની સ્તુતિ તથા વંદન પૂજન કરવું તે તેવા પ્રકારના ફલ આપનારા થાય તે અવશ્ય માનવા ચગ્ય છે. ૨૯૮
વિવેચન–જ્ઞાન દર્શન ચારિત્ર ગુણેમાં જેમને વધારે અતિશય એટલે શક્તિવંત સ્વભાવ પ્રગટ થયો હોય તે હરિ, હર, બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવ, અલ્લા-ખુદા નામથી હોય તો પણ વાંધો લેવા જેવો નથી, કારણ કે આપણે તે
For Private And Personal Use Only