________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬૫
તેના ગુણદોષ વિચારતાં તે ઇશ્વરના અનુગ્રહ એકાંત મુક્તિના હેતુ છે તેમ સિદ્ધ થતું નથી. ખીજું ઈશ્વરના અનુગ્રહ સર્વ જીવા ઉપર સરખા જ હાવા જોઈએ. તેમાં પક્ષપાત ન હાવા જોઈએ. જ્યાં પક્ષપાત હોય ત્યાં ઈશ્વરના ઈશ્વરત્વની હાનિ આવે છે, માટે તે ઈશ્વરને અનુગ્રહ અનેકાંતિક ( વ્યભિચારી ) હોવાથી અસિદ્ધ થાય છે. તેમજ પ્રધાન પ્રકૃતિ સત્ર સમાન ભાવે સર્વ જીવામાં સરખી વર્તે છે. તેના પરિણામ પણ સત્ર સરખા જ થાય છે, તેથી જીવોને અનુગ્રહ કે ઉપઘાત વિશેષ થવાને સંભવ સિદ્ધ થતો નથી. માટે માક્ષ માર્ગોમાં જે જે અનુષ્ઠાના ભવ્યાત્માઓને થાય છે, તે અમારા મનમાં તે સજ્ઞ પ્રણીત શાસ્ત્રોમાં પ્રમાણ પૂર્ણાંક સિદ્ધ કર્યો છે, તેમ મનતા હાવાથી તે ઈશ્વરના અનુગ્રહ તથા પ્રકૃતિના પરિણામ હેતુના અનેકાંતિક વ્યભિચારથી દોષિત હોવાથી અસિદ્ધ થાય છે. માટે આ સ્યાદ્વાદ જૈન સિદ્ધાંતનેા મેાક્ષ સંબંધી વિચાર સ્વીકારવો ચેાગ્ય છે. તે માટે બીજી સકલ્પ વિકલ્પ રૂપ વિચારણાના ત્યાગ કરીને જીવિશેષને જે સહજ સ્વભાવ છે તે રૂપ ભવ્યત્વ સ્વાવ અથવા ચાગ્યતા રૂપ સ્વભાવને તે મહા પુરૂષથી થતા આશ્ચય કારી કાર્યામાં હૈતુતા માનવી જોઈએ. કારણ કે તે સર્વ કાર્યોની હતુતાની સિદ્ધિ ખતાવે છે, માટે તે સ્વભાવ ૩૫ ચેાગ્યતાના જ સ્વીકાર કરવો તે ચેાગ્ય છે. ર૯૬
હવે કાઈ વાદીએ ઉપર પ્રમાણે અન્ય મતને માનતા
For Private And Personal Use Only