________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેને ઉત્તર આપતાં જણાવે છે કે તે જીવાત્માઓને સ્વભાવ જ છે કે પોતે અજ્ઞાનતાના ગે પોતાને નરક આદિ ઝતિમાં જવું પડે તેવાં કર્મ કર્યો હોવાથી તેવા પ્રકારના સંસારરૂપ ભવમય ગતિને કર્તા જીવાત્મા તેિજ બને છે. તેમજ કર્મનો કર્તા પણ પ્રભુ નથી, પરંતુ જીવાત્મા અજ્ઞાનથી અંધ હોવાથી દુઃખના હેતુઓને સુખના હેતુ સમજી તેવા પાપાદિક કર્તવ્ય કરીને, તેવા પ્રકારના કર્મને સજે છે, તેવી જ રીતે કર્મનું ફલ કે જે સુખ રૂપે હય, દુઃખ રૂપે હોય, તેને ભેગવવા ગ્ય જે જે પદાર્થો હોય તેમને અજ્ઞાનતાથી સંબધ કરે છે કારણ કે તેવી જીવાત્માની સ્વાભાવિક ગ્યતા તેમાં વતી રહેલી છે. તે સાથે સંબંધ ધરાવતી વસ્તુ પણ અત્રે જણાવતાં કહે છે કે પ્રભુને જીવાત્મા ઉપર કૃપા કરવી કે અવકૃપા કરવી તે પણ સ્વભાવ નથી. તે જણાવતાં કહે છે ક– " नादत्ते कस्यचित्पापं, न चैव सुकृतं प्रभुः।
अज्ञानेनावृतं ज्ञानं, तेन मुह्यन्ति जन्तवः ॥१५॥
પરમાત્મા કાઈના પાપને લઈને જીવને પા૫ મુક્ત કરતા નથી, તેમ પુન્ય પણ નથી લેતા, પરંતુ જીવાત્મામાં જે મેહમય અજ્ઞાન રહેલું છે તેણે તેઓની જ્ઞાનરૂપ જે સારાસાર વિચારની શકિત છે. તેને આવરણ કરી દીધી છે, એટલે જ્ઞાનાવરણીય કર્મથી જીવાત્માની વસ્તુ સ્વરૂપને યથાર્થ ભાવે જાણવાની શકિત અવરાઈ છે–ઢંકાઈ ગઈ છે, તેથી જીવાત્મા મેહના ગે મુ ગાઈને વિપરીત કાર્યો કરે છે. છતાં માને કે તે ઈશ્વરરૂપ એક વ્યક્તિ છે તે પણ
For Private And Personal Use Only