________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬૩
હોવાથી અમે જે કારણેા જણાવ્યા છે તેમાં શ્રદ્ધા શખવી
યોગ્ય છે. ર૯૬
વિવેચન—તે તે પૂર્વે જણાવેલા તીર્થંકરત્વ, ગણુ ધરત્વ, સામાન્ય કૈવલીત્વ, મુક કેવલી, અંતકૃત કેલીત્વ અથવા મુડ કેવલી વિગેરે વિશેષ પ્રકારના મહોદય વાળાંલભો જે આત્માઓને મળવામાં જેવી ચેાગ્યતા હોય છે, તેમાં તેમના સહજ ભાવના સ્વભાવની વિશેષતાની યોગ્યતા તેજ હેતુતા છે, તે યોગ્યતા ન માનવાથી અન્ય— બીજી રીતે ઈશ્વરની કૃપા અથવા પ્રધાન પ્રકૃતિના પરિણામના પક્ષ કરવાથી તે વસ્તુસ્વભાવતી સિદ્ધિ થતી નથી, કારણુ જગતમાં એકજ વ્યક્તિ રૂપે ઇશ્વર છે તેવી સિદ્ધિ થતી નથો, તેથી શ્રો ભગવદ્ ગીતામાં પાંચમા અધ્યયનમાં ચૌક્રમી અને પંદરમી ગાથા આ પ્રમાણે કહે છે
.
न कर्तृत्वं न कर्माणि, लोकस्य सृजति प्रभुः । न कर्मफलसंयोगं, स्वभावस्तु प्रवर्तते ॥
१४ ॥
ગીતા અ. ૫.
અથ—ઈશ્વર એટલે પરમાત્મા લેાક-જગતના જીવામાનું કર્તૃત્વ-કરવાપણાને નથી સ્વીકારતા, તેમજ કર્મ પણું જીવાત્માને નથી આપતા, એટલે પુન્ય કે પાપને પણ પ્રભુ આપનાર નથી. તેવીજ રીતે જીવાત્માને કથી જે લ ભેળવવાના હોય તેના સંબંધ પણ નથી કરાવી દેતા, ત્યારે એમ કેમ બને ? જે અનિષ્ટ લ લેવા નથી ઈચ્છતા છતાં તે કુલ કેવી રીતે ભાગવે ? આમ શંકા થાય
For Private And Personal Use Only