________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાહ્ય સિદ્ધિઓમાં લોભાય નહિ, આમ વિશેષ પ્રકારનું અતિશયવા શ્રદ્ધામય સ્થિરત્વ જે મહાત્મામાં હોય છે તે અધિમુકતાશયવાલે કહેવાય. તેવા આશયવાલામાં સ્થિરતાવા મુમુક્ષુ સમજ. આ પ્રમાણે ગતના વિચારક અન્યમત વાલા એટલે સાંખ્ય યોગદશનવાલા મહાપંડિત કહે છે. કારણકે તેવા પ્રકારના સ્થિરતાવાલા જ મુકિતની શ્રદ્ધાવાલા હોય છે, તેવા આત્માઓ મનવચન કાયાની શુદ્ધતા પૂર્વક સારા પ્રકારના અનુષ્ઠાનની પ્રવૃત્તિ કરે છે, એટલે યમ, નિયમ, વ્રત પચ્ચખાણ પૂજા આદિ શુદ્ધ યુગનો અભ્યાસ કરે છે. કહેવાનું કે તે આત્મા સર્વ જીવેની હિંસાનો ત્યાગ, મૃષાવાદને ત્યાગ, ચેરીને ત્યાગ, મિથુનને ત્યાગ અને પરિગ્રહની મમતાને ત્યાગ કરે છે. તેમજ ખાદ્યાખાદ્યને વિવેક કરી અખાદ્યને ત્યાગ, અગમ્યના ત્યાગ પૂર્વક બાહ્યા અત્યંતર શૌચતા પાળે છે. તેમજ તપ, જપ, સ્વાધ્યાય, ધ્યાન, સિદ્ધાંત જ્ઞાનને અભ્યાસ કરે છે, દેવગુરૂની પૂજાભક્તિ કરે છે, મેલના અર્થિની સાધર્મિક ભાવે ભક્તિ કરે છે, તે સવ મેક્ષમાર્ગ પ્રાપ્તિના સાચા અવંધ્ય હેતુઓ છે. કારણકે તેવા પ્રકારના સદનુષ્ઠાનને અભ્યાસ કરનારા તેવા પ્રકારના બલવંત અધ્યવસાયના ને તીર્થકર વા ગણધરે, અથવા સામાન્ય કેવળી અથવા મુંડ કે મુક કેવળીઓની અવસ્થાને તરતમ ગે પામે છે, ને મેક્ષની પ્રાપ્તિ પણ કરે છે. આ સાધ્ય વસ્તુઓમાં તેવા પ્રકારના તે તે અનુષ્ઠાને ઉપાદાન વા નિમિત્તે કારણે થાય છે. જો કે તે અનુષ્ઠાનેમાં નામને ભેદ આવે છે તે પણ તે સવ નામ તથા આકારમાં ભેદવાલા હોવા છતાં પરમ પદની પ્રાપ્તિમાં નિમિત્ત કારણ વા પુષ્ટાવ
For Private And Personal Use Only