________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૯ વાત પૂર્વે (૨) ખાસીમા લેકમાં જણાવી છે. તે પ્રમાણે તે તે કાર્યોમાં તેના ઉપાદાન નિમિત્ત કારણોની વિચિત્રતા માનવી તે ન્યાય એટલે નીતિ યુકતજ છે, એ પરમાર્થ જાણ. ૨૩
અહિં અન્ય પંડિતેના અભિપ્રાયે જણાવતા કહે. છે કે –
अधिमुक्त्याशयस्थैर्य-विशेषवदिहापरैः। इष्यते सदनुष्ठानं, हेतुरत्रैव वस्तुनि ॥ २९४ ॥
અર્થ–મુક્તિમાં ગમન થાય તેવા શુભ વા શુદ્ધ અધ્યવસાયમાં જેટલા અંશે વિશેષ પ્રકારની સ્થિરતા થાય. અને તે દયેયને સમ્યફ પ્રકારે લક્ષ્ય કરીને કિયા અનુષ્ઠાને કરાય, તે મોક્ષને હેતુ થાય છે. એમ અન્ય મતવાળાઓ પણ માને છે. ૨૯૪
વિવેચન–અધિમુકિત એટલે આત્મા સર્વ કર્મ બંધનથી મુકત થાય, પરમાનંદને ભકતા થાય, એવા પ્રકારના અધ્યવસાયથી ચુકત સંપૂર્ણ શ્રદ્ધાયુકત થયેલે આત્મા સર્વ પ્રકારના બાહ્ય સંક૯૫ વિકલ્પ વિના મનમાં સ્થિરતા લાવીને સંસારના કલેશના હેતુઓ વિદ્યમાન હોવા છતાં પણ ઉદ્વેગ, વિષાદ આદિ દોષોના કારણે આડા આવે તે પણ જરા પણ શ્રદ્ધામાં ફેર ન પડે, તેમજ વિષયભેગના દેવત્વ, ચકિત્વ આદિ ભેગના પ્રભનો આવે, લબ્ધિ સિદ્ધિઓની બાહ્ય શકિતઓને પ્રભને આવે તો પણ મુંઝાય નહિ, એટલે
For Private And Personal Use Only