________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૭ થાય છે, એ વાત ન્યાયપૂર્વકની જ છે. તે વિના બીજી રીતે સિદ્ધ થતી નથી. ૨૨
વિચન–પૂર્વે જણાવેલ રીતે તેવા પ્રકારની કાલ, ક્ષેત્ર, દ્રવ્ય, ભાવ આદિની વિચિત્ર સ્વરૂપવાલી નિમિત્ત તથા ઉપાદાન કારણરૂપ અનુકુલ સામગ્રી વિશેષને અનુસારે બીજસિદ્ધિ એટલે સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્ર, સાતા, અસાતા, પ્રભાવના, આદેયતા, ચકિત્વ, રાજ્યત્વ, ભેગીત્વ વિગેરેની સ્થિતિ પ્રાપ્ત થાય છે. તેમજ તેવા પ્રકારની ચમત્કારિક સિદ્ધિઓ અને લબ્ધિઓ તેમજ તેવા પ્રકારની વિચિત્ર બીજ રૂપ સામગ્રીને વેગ પણ કવિતવ્યતાને અનુસારે મળે છે. તેમજ તેવા પ્રકારના સદ્દગુરૂઓને સહકાર પણ તે ભવિતવ્યતાને અનુસારે મળે છે. તે વાત ન્યાય યુકત છે. એટલે સદ્યુતિયુકત છે. તે કારણે જે અન્યથા રૂપે હોય તે તેવા પ્રકારે કેવી રીતે બને? એટલે જેને ભાવી ભાવ કહેવાય છે તે ભવ્યત્વ વા ભવિતવ્યતા જાણવી. તે ભવિતવ્યતાની વિચિત્રતાને ન માનીએ તે બીજી રીતે તેવા કાર્યો બનવા સંભવ સિદ્ધ થતો નથી. માટે જે જે સિદ્ધિઓ શક્તિએ ભમાત્માને પ્રગટ થાય છે, તેવા પ્રકારની ભવિતવ્યતાના ગે, તેવા નિમિત્ત કારના સહકારને મેળવીને અવશ્ય બને છે એમ માનવું ૨૯૨ - હવે તેવા પ્રકારના હેતુને સિદ્ધ કરનારા ન્યાય વચનેને સ્મરણ કરતાં પૂજ્ય જણાવે છે –
तत्तत्स्वभावता चित्रा, तदन्यापेक्षणी तथा । सर्वाभ्युपगमव्याप्त्या, न्यायश्चात्र निदर्शितः ॥२९॥
For Private And Personal Use Only