________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૬
જીવાત્માઓને તેવા પ્રકારના કાલ, નિયતિ, સ્વભાવ ભાવીભાવ, કર્મ, પુરૂષાર્થ કારણેા રૂપ સમવાય ૫ ચક તેવી ચેાગ્યતાને અનુસારે પ્રાપ્ત થાય છે, અને પૂર્વ જણાવ્યા પ્રમાણે ચિંતા-ભાવના અનુષ્ઠાન પણ તેવા પ્રકારના થાય છે. કહ્યું છે કે —
66
न हि कारणवैचित्र्यमतरेण कार्यवैविध्यं लोकशास्त्रयोः क्वचित्केनापि प्रतिपन्नमस्ति "
વિના
કાઇ પણ કારણેા-સાધનાની વિચિત્રતા કાર્યાની વિચિત્રતાના સ`ભવ નથી, એમ લૌકિક તથા સમ્યગ્ જૈન આગમ-શાઓએ પ્રમાણુ પૂર્વક જણાવ્યું છે, એટલે ઉપર કહી તે વાત ન્યાય પૂર્વક આગમમાં પણ યથાર્થ રૂપે ઘટે છે. તેથી એમ નિશ્ચય માનવા કે ચિંતાદિક એટલે ભાવના વિશેષની વિચિત્રતાની પ્રાપ્તિ જીવાત્માને તેવી ભવિતવ્યતાના ચેગે તેવા વિચિત્ર નિમિત્તો વડે થાય છે. તેથી ભવિતવ્યતાની વિચિત્રતા વિના અન્ય મુખ્ય કારણ ઘટતું નથી. ૨૯૧
એ વાતને પૂર્ણ કરતાં જણાવે છે કે:
एवं कालादिभेदेन बीज सिध्ध्यादिसंस्थितिः । સામવેલયા યાયા-કુન્યથા નોષવયતે ॥ ૨૧૨ ॥
અર્થએ પ્રકારે કાદિ કારણેાનાં ભેદની વિચિત્ર તાથી ફલની વિચિત્રતા આવે છે, તેમ જીવાત્માઓને પણ નિમિત્ત ચેાગ્ય બીજાદિ સિદ્ધિ સામગ્રીની અપેક્ષાએ પ્રાપ્ત
For Private And Personal Use Only