________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૦.
જીવાત્માને ભયંકર સંસાર સમુદ્રમાંથી જેને જેવા સાધનની જરૂર હોય તેને તેવી રીતના સાધનની પ્રાપ્તિ કરાવીને કોઈ પણ ઉપાય વડે સંસારથી પાર ઉતારૂં, આવી સર્વ દયા કરતાં શ્રેષ્ઠતર ભાવ યા જેઓમાં વતે છે તેજ મહા
મા પુરૂષે ઉત્તમ બોધ યુક્ત ભાવી તીર્થકરે જાણવા એટલે સુંદર સમ્યકત્વરૂપ ઉત્તમ તવ સ્વરૂપને બંધ જેમને છે તે મહાપુરૂષ પ્રવરેજ ભાવિ અહંતે થાય છે તેમ જાણવું. એવા પુરૂષ જ જગતનું કલ્યાણ કરનારા જાણવા. ૨૮૬
હવે તે મહાપુરૂષમાં કેવા ગુણે છે તે જણાવે છે – करुणादिगुणोपेतः, परार्थव्यसनी सदा । તવ રે ધીમાન વર્ધમાનમહોય છે ૨૮૭ |
અર્થ–કરૂણાદિક ગુણવાળે, હંમેશાં પારકાના કાર્યો કરવાના સ્વભાવવાળે, તેમજ સારી બુદ્ધિવાળા વધતા પુ. દયથી નિત્ય વધતા ભાવવાળે તેવા કાર્યોની નિત્ય પ્રવૃત્તિ કરે છે. ૨૮૭
વિવેચન–અપુનાબંધક ભાવવાળા કે જેમને સર્વેત્કૃષ્ટ બોધિતત્ત્વને-સભ્યત્વને ઉદય થયે છે, તે મહાપુરૂષ ભાવ કરૂણ દયા તથા સત્ય ધમ ઉપર પૂર્ણ શ્રદ્ધાવાળે વિગેરે ગુણવાળો હોય છે. કહ્યું છે કે “મgો નિષેત્રો, संघेगो होइ तहय पसमुत्ति । एएसिं अणुभावा इच्छाण વારંવં શા સર્વ જી ઉપર કરૂણું એટલે દુઃખથી મુકત કરવાની ઈચ્છા, નિર્વેદ સંસારના અનુકુળ વા પ્રતિકુળ
For Private And Personal Use Only