________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪૮ તેવા પ્રકારની ભવ્યત્વતા વડે સંસારનું સ્વરૂપ બહુ વિચિત્ર છે, એમ ચિંતવન કરે છે. ૨૮૪
વિવેચન–ઉપર કહી ગયા તેવા પ્રકારે ગ્રંથી ભેદ. કરવાથી જે શુદ્ધ સમ્યગુદર્શન તે ભવ્યાત્માને થયેલું છે, તેના બે ભવ એટલે જન્મ, જરા, મરણ, રોગ, શોક, સંગ, વિયેગ વિગેરે અનેક પ્રકારના દુ:ખની બહુલતા દેખે છે. તેથી સંસારને નિર્ગુણ એટલે જરા પણ સુખ આનંદ આરોગ્ય રૂપ ગુણ વિનાને યથા સ્વરૂપે જુવે છે. તે કારણે ઉત્તમ વખાણવા યંગ્ય અધ્યવસાયવંત મહાશય તેવા પ્રકારની ભવ્યત્વતા વડે એટલે નજીકમાં મુક્ત થવા યોગ્ય આમ શકિતને વિકાશ તેવા પ્રકારને થવાથી, તે ભિન્નગ્રંથીવાળા મહાશય સંસારના ભાવોની વિચિત્રતાને અતિકિલષ્ટતા રૂપે ભાવતે છતે આત્મસ્વરૂપને અનુભવમાં ઉતારે છે. ૨૮૪
તે વાતને પ્રગટ કરતાં જણાવે છે – मोहान्धकारगहने, संसारे दुःखिता बत । सत्त्वाः परिभ्रमन्त्युच्चैः, सत्यस्मिन्धमतेजसि ॥२५॥
અર્થ–હા! મહાખેદની વાત છે કે અત્યંત સત્ય તેજવાળા ધર્મનું વિદ્યમાનપણું હોવા છતા પણ જીવાત્માએ અત્યંત ગહન મેહના અંધારાવાળા સંસારમાં ભમે છે. ૨૮૫
વિવેચન–અહો ભવ્યાત્માઓ! તમે એક આશ્ચર્ય તે જાવ, તે એ છે કે જગતમાં સર્વજ્ઞ વીતરાગ પરમાત્મા દેવાએ સ્વમુખ કમલદ્વારા જે ઉપદેશવડે સમ્યગજ્ઞાન પ્રકાશિત
For Private And Personal Use Only