________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વડે જગતના સર્વ પદાર્થોને બંધ થાય છે. તેથી જેમ અપૂર્વ આનંદ થાય છે. તેમજ વળી પૂર્વ ભવમાં અનુભવેલા પદાર્થોના અવધથી જાતિસ્મૃતિ જ્ઞાન પણ થાય, તે પણ કદાચિત સમ્યકત્વના લાભમાં પણ હેતુ થાય છે. તેવીજ રીતે જીવાત્મા જે પૂર્વે અનાદિ કાલથી મિથ્યાત્વવંત પુરૂષ છે, તેને શુભ પુન્યાનુબંધી પુન્યના ઉદયથી, સદગુરૂને સંગ થવાથી સધ થવા વડે યથાપ્રવૃત્તિ કરણ કરી અપૂર્વ કરણના બલવડે ભયંકર સંસારના બીજરૂપ રાગ ષિમય મેહનીય કર્મની કઠણ ગ્રંથીને ભેદ કરવાથી પૂર્વે જે સમ્યજ્ઞાનના અભાવે ભવભ્રમણને ભય હતું તે નષ્ટ થયો, કારણ કે ગ્રંથો ભેદથી સમ્યગદર્શન તથા જ્ઞાન વડે જગતમાં વિદ્યમાન સત્ય પદાર્થોના સ્વરૂપ સ્વભાવના યથાર્થ જ્ઞાનપૂર્વકની પૂર્ણ શ્રદ્ધા, દેવ ગુરૂ ધર્મને સાચે અવબેધ થયે, એટલે તે મહાશય અપુનબંધક ભાવને ભજનારે થયે, તે પણ આનંદને હેતુ છે. આ પ્રમાણે ગ્રંથો ભેદથો બહુ લાભ જીવોને થાય છે એમ અન્ય યેગી પુરૂષોને મત છે. ૨૮૩
તે કારણે આગળ અપુનબંધકની સ્થિતિ વિશેષ જણાવે છે –
अनेन भवनैर्गुण्यं, सम्यग्विक्ष्य महाशयः । तथामव्यत्वयोगेन, विचित्र चिन्तयत्यसौ ॥ २८४ ॥
અર્થ–આવી રીતે ગ્રંથી ભેદ થવાથી જીવાત્મા સંસારમાં નિર્ગુણતા અસારતા દેખે છે તેમજ તે મહાશય
For Private And Personal Use Only