________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અવસરમાં તે પુરૂષના પુન્યના બળથી પરમ વઘની નજરે ચઢી ગયે હેય, તે તે વૈદ્ય પણ અત્યંત કરૂણાવંત હોવાથી તે જીવને રેગમાંથી ઉગારવા માટે શ્રેષ્ઠ ઔષધ રૂપ કવાથ (ઉકાળે) તથા કાષ્ટાદિક ચૂર્ણ અથવા મહાન રસાયનાદિ ઔષધ તેના યોગ્ય અનુમાન સાથે આપે અને તેનું પાન કરતે રેગી રેગથી મુકત થાય છે, ત્યારે તે રેગી પણ અપૂર્વ આનંદને અનુભવ કરે છે, તેમ ગ્રંથી ભેદીને સમ્યગદર્શનને પામેલા આત્માને અકલ્પનીય પરમ આનંદને અનુભવ થાય છે. ૨૮૦–૨૮૧
હવે ગ્રંથભેદ એટલે શું? તે જણાવે છે – भेदोऽपि चास्य विज्ञेयो, न भूयो भवनं तथा । तीव्र सक्लेशविगमात्, सदा निःश्रेयसावहः ॥२८२॥
અર્થ–-આમ ગ્રંથી ભેદથી જેમ આનંદ થાય છે, એટલું જ નહિ પણ ફરીથી તેવી ગાંઠ ન બંધાય તેને. પણ આનંદ થાય છે. કારણ એ છે કે ભયંકર કલેશને નાશ થવાથી સદા શાધતા કલ્યાણને તે ગ્રંથી ભેદી અનુક્રમે પામે છે. ૨૮૨
વિવેચન –અહિઆ જે આનંદ થાય છે તે એકલા ગ્રંથીને ભેદ થયે છે તેટલા માટે છે એમજ નથી, પરંતુ ગ્રંથી ભેદ કર્યા પછી જીવાત્માને અપુનર્ભવતા અથવા અપુનબંધકતા એટલે ફરીને મહાન કલેશના હેતુભૂત થાય તેવા લાંબા કાળ સુધી નવા નવા જન્મ મરણ ૫ સંસાર નથી બંધાતા એ પણ આનંદના હેતુ છે. કારણ કે તેવા પ્રકારના
For Private And Personal Use Only