________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવેચન–તેવા પ્રકારની જીવાત્માની યેગ્યતા આત્માથી કથંચિત્ અભિન્ન હોવાથી તે યોગ્યતાના ફલરૂપ મોક્ષમાર્ગમાં ગમન થવારૂપ ક્રિયા, તેનું ફલ નિજેરા, અને અંતે મેક્ષ છે. તે બધા ફલનું કારણ આત્માની યેગ્યતા છે. તે યેગ્યતાથીજ નિમિત્તાની કારણ સામગ્રી પામી તે આત્મા ગ્રંથીભેદ કરે છે. તે વાત જણાવતાં કહે છે કે આત્મા અનાદિ કાલથી રાગ દ્વેષના આઠ પ્રકારના કર્મદલને સંગ્રહ કરે છે, તે રાગ દ્વેષરૂપ મોહનીય કર્મના બીજરૂપ કે જે અનંત ભયંકર સંસારમાં અવાચ્ય બહુ કલેશમય દુ અને આપતા છતા ભમાવે છે, તેવી અત્યંત દુખે કરીને ભેદી શકાય તેવી બીજ રૂપ અનંત મેહનીય કર્મદલના સમુહરૂપ ગાંઠ છે. તે કઠણ પત્થરના દલથી બનેલા હીમાલય (શૈલરાજ) જેવી અને દુર્બલ જીવાત્માથી અભેદ્ય છે. ભવ્યત્વ સ્વભાવરૂપ ગ્યતાવાળે મહાપુરૂષ અપૂર્વ કરણરૂપ ભાવ વાવડે તે કર્મબીજરૂપ ગાંઠને જે સમ્યગદર્શનને આવરી લેનાર છે, તેમજ મહાકષાયને
ઉપજાવનાર છે, તેને કેન્દ્ર વા વડે વૈતાઢય શૈલરાજની 'શિલાદિને ભેદે છે, તેમ ગાંઠને ભેદે છે. તે કર્મગાંઠને ભેદવાથી આત્માને કઈ પણ વખત નથી થયેલે એ મહાન સત્યતાવાળે અપૂર્વ આનંદ થાય છે. તેમજ તત્ત્વશ્રદ્ધામય એટલે સમ્યગૂજ્ઞાન દર્શનને અનુભવ પારમાર્થિક રૂપે પ્રગટે છે. સર્વ જીવોને ઉપકાર કરવા પ્રેરણું થાય છે, જેમકે કઈક મનુષ્ય કોઢ, જવર, ક્ષય આદિ મહાવ્યાધિથી ઘણું કાળથી અત્યંત પીડાતો હોય અને મુંઝવણ થતી હોય, તેવા રોગી આત્માને રગને ઉપાય હાથ આવતા ન હોય તેવા
For Private And Personal Use Only