________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪૧
રૂપે અને અયોગ્યતાવાળાને તે સામગ્રીને લાભ નથી મળતે એક અક્ષેપ વડે પણ યોગ્યતાના બળ પૂર્વક ખેંચવી તે તમારે પણ પડે છે જ. આથી ભવ્યત્વ સ્વભાવ રૂપ ગ્યતા ધવ-નિશ્ચયથી સિદ્ધ થાય છે. ૨૭૭
આથી યોગ્યતા તેજ તેવા પ્રકારનું જીવોમાં રહેલું તથા ભવ્યત્વ છે, એ વ્યકત કરતાં જણાવે છે:––
योग्यता चेह विज्ञेया, बीजसिध्ध्यापेक्षया। आत्मनः सहजा चित्रा, तथाभब्यत्वमित्यतः ।। २७८॥
અર્થ—અહિં આત્માની મગમનની યોગ્યતા તેનેજ કહેવાય છે કે જે સમ્યગુદર્શન રૂપ બીજની પ્રાપ્તિ માટેની યોગ્યતા છે, તેની જ અપેક્ષાએ ગણાય છે. તે તે આત્માને વિચિત્ર પ્રકારને અકૃતિમ તેવા પ્રકારને ભવ્યત્વ રૂપ સ્વભાવ જ છે, એમ જાણવું. ૨૭૮
- વિવેચન-ગ્યતા એટલે આત્માને મોક્ષગમન કરવા ગ્ય સહજ સ્વભાવ જ જાણવો એમ આગળના પ્રકરણના અનુસારે સમજવું, એટલે જેમ બીજની યંગ્યતાથી ઉત્પન્ન થતા વૃક્ષના ફલની સિદ્ધતા અનુભવાય છે. તેમ આમામાં રહેલી મેક્ષ ગમન રૂપ ગ્યતા બોજ ભૂત જે ભવ્યત્વ ભાવ છે, તેની અપેક્ષાવડે જીવ દેવપૂજા, ગુરૂભક્તિ, ધર્મોપદેશ સાંભવાની તીવ્ર વા, સંસારમાંથી કયારે છુટું એવા ઉપાયની શોધ, ધર્મક્રિયા અનુષ્ઠાનમાં ઉત્સાહ વિગેરે પ્રવૃતિનું આલંબન કરવાને આત્માને સહજ
For Private And Personal Use Only