________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તુલ્ય ગ્યતા તથા તુલ્ય સામગ્રીના સહકારમાં તે જી તુલ્ય ફળની પ્રાપ્તિ અવશ્ય કરી શકે, પણ તેમ એક સાથે નથી બનતું. ૨૭૬
હવે તેથી વિપરીત હોય તે બાધક ભાવને પામે છે – अन्यथा योग्यताभेदः, सर्वथा नोपपद्यते । निमित्तोपनिपातोऽपि, यत्तदाऽऽक्षेपतो ध्रुवम् ॥ २७७ ।।
અર્થ–બીજી રીતે માનતાં યેગ્યતાને ભેદ કઈ પણ રીતે સિધ્ધ નથી થતું, તેમજ નિમિત્તની સિદ્ધિ પણ ગ્યતાના અભાવમાં સિદ્ધ થતી નથી. નિમિત્તોની પણ તુલ્યતાથી જ સિદ્ધ થાય તેમ છે. ૨૭૭
- વિવેચન–બીજી રીતે ચગ્યતાને એકાંતથી અભેદ માનીએ તે તેમાં સહકારી કારની તુલ્યતા–સરખાપણને ભાવ પણ માનવેજ રહ્યો, કારણ કે તે પાંચ સમવાયે જે કદાં છે, તેમાં એક યોગ્યતા રૂપ સ્વભાવ પણ તેમાં કારણ રૂપે ગણાવ્યું છે, તેથી એગ્યતાનો એકતે અભેદ માનતાં પાંચ કારણે ની સામગ્રીની સિદ્ધિ ઘટતી નથી. પણ કાલ આદિ પાંચ કારણોનો ઉપનિપાત થાય એટલે સંબંધથી જોડાય તે પાંચની પ્રાપ્તિની ચેગ્યતા જ્યાં હોય ત્યાં ફલની સિદ્ધિ થાય છે. એટલે કાલાદિક સમવાનું વિચિત્ર વ માનતાં પણ યેગ્યતાને એકાંત અભેદ માનીએ તો એ સર્વ જીવેને એકત્ર રૂપ અભેદતા સ્વભાવ માનીયે તે ત ઘટતી નથી. બીજી જે નિમિત્તાદિની સહકારી સામગ્રી ગ્યતાવાળાને પ્રાપ્ત થવા
For Private And Personal Use Only