________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪૨
-આત્માથી અભિન્ન એટલે સહભાવી (છવના સમાન કાલીન તેની સાથે રહેલે) સ્વભાવ છે. તેમાં અપૂર્વ આશ્ચર્ય કારીપણું રહેલુ છે. એટલે ચેગ્ય સમય આવે પરભવના ત્યાગ કરવા, સ્વરૂપને જાણુવા ઉદ્યમવંત થાય છે, તેવું તે આત્મામાં તેવા પ્રકારનુ ભવ્યત્વ- સુંદર સ્વભાવ ધરવાપણું, તથા અનાઢિ કાળથી લાગેલું પુદ્ગલાન દિપણું છે, તેને ત્યાગ કરવાપણું પૂર્વે જણાવ્યું છે, તેવું રહેલું છે, તે કારણે ભવ્યત્વ સ્વભાવ તથા અભવ્યત્વ સ્વભાવ વડે જીવામાં ભેદ પડે છે. ૨૭૮ કેવા ભેદ પડે છે, તે જણાવે છે— वरबोधेरपि न्याया- त्सिद्धिनों हेतुभेदतः । फळभेदो यतो युक्तस्तथा व्यवहितादपि ।। २७९ ।।
અર્થ – ઉત્તમ ખેાધિથી જીવા મુક્તિ પામે છે, પણ હતુની ભિન્નતાથી છે એમ ન માનવું, કારણ આત્માની ચેાગ્યતાથી ફૂલનો ભેદ માનવા તે ચેાગ્ય છે. માટે યાગ્યતાની વ્યવધાનતા તેમાં કારણ માનવી તેજ ચેાગ્ય છે. ૨૭૬
વિવેચન—ઉત્તમ પ્રકારનું એટલે વરખેાધિ નામ છે જેનું ઐવા ક્ષાયિક સમ્યક્ત્વ લક્ષણવાળા સુંદર તત્ત્વ સ્વરૂપના જ્ઞાન પૂર્વકની શુદ્ધ રૂચિ એટલે પરમાત્માના વચનમાં અપૂર્વ શ્રદ્ધા થવી તે જીવાત્માની સહજ ભાવની આત્માથી અભિન્ન સ્વભાવતાજ તેમાં હેતુ છે. તે અપૂર્વ એધિ અવશ્ય મુક્તિના હેતુ થાય છે, તેમજ અવાંતર ખીજી પણ જગતમાં પ્રભાવના કરનારી અપૂર્વ સિદ્ધિઓ આત્મા પ્રાપ્ત કરે છે, પણુ ખીજા નિમિત્તાદિ હેતુના ભેદથી
For Private And Personal Use Only