________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૮ થાય, સાંભળેલા ધર્મને આચરવાની નિષ્ઠા થાય, તેમાં અનન્ય ભાવે શ્રદ્ધા થાય, પ્રેમ, શ્રદ્ધા, ભક્તિ, બહુ માન પૂર્વક ધર્મ અનુષ્ઠાન તે ભાવયુક્ત થાય છે, તેજ આસન ભવ્યાત્માનું ચિન્હ જાણવું. ૨૭૫
તે વાતને વિચારતાં જણાવે છે;– सर्वथा योग्यताऽमेदे, तदभावोऽन्यथा भवेत् । निमित्तानामपि प्राप्तिस्तुल्था यत्तन्नियोगतः ॥ २७६ ॥
અર્થ–જે તે જીવાત્માઓમાં જે ગ્યતા છે, તેને ભેદ અપેક્ષા વડે માનીએ તે તે ગ્યતાને અભાવજ આવે, તેમજ નિમિત્તોની પ્રાપ્તિ પણ બધાને સરખી હોવા છતાં એકને મેક્ષ એગ્ય સમ્યકત્વ મળે, અન્યને ન મળે તેમાં ભવ્યત્વ વિવા બીજે કયે હેતુ સમજ. ર૭૨
વિવેચન–હવે સર્વ જીવાત્માઓમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, ઉપયોગ વિગેરે ગુણ રૂ૫ આત્મધર્મ સમાન જ છે છતાં તે ગુણધર્મ કેટલાક જીને વિકાસ કરવાની અનુકુલતા થાય છે અને કેટલાકને નથી થતી, તે માટે ભવ્યત્વ સ્વભાવને માન જોઈએ. જે એ ભવ્ય સ્વભાવનો સર્વથા સર્વ જીવાત્મામાં અભેદ માનીએ એટલે યોગ્યતાનો ભેદ ન સ્વીકારીએ–એકીભાવ માનીએ તે ભવ્યત્વની યોગ્યતાનો સર્વથા અભાવ આવે, એટલે સર્વ જીવે એક સ્વરૂપવાળા થાય, તે પછી ગ્યતાના ભેદને અભાવ માનતા આશ્ચર્યકારી સમ્યક્ત્વ બીજ આદિ ગુણેની કેટલાક જીમાં પ્રાપ્તિ થાય છે, અને કેટલાકને નથી થતી તે ગ્ય
For Private And Personal Use Only