________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૭
તે કારણે આ બધિસત્વ તેજ વાસ્તવિક વરબધિ રૂપ મહાન સમ્યક્ત્વ જાણવું. જે ભાવી તીર્થકરેને પ્રગટ થાય છે, એમ મહાન ગીતાને મત છે ૨૭૪
હવે ભવ્યત્વ એટલે શું તે જણાવે છે – सांसिद्धिकमिदं ज्ञेयं, सम्यचित्रं च देहिनाम् । तथाकालादिभेदेन, बोजसिध्ध्यादिभावतः ।। २७५ ।।
અર્થ-ભવ્યાત્માઓને આ આશ્ચર્યકારી સમ્યક્ પ્રકારને ભવ્યત્વ ભાવ અનાદિથી સંસિદ્ધ છે, તેવા પ્રકારના. દેશ, કાલ, નિમિત્ત વગેરે સામગ્રીને પામીને બીજ સિદ્ધિ સ્વરૂપ ભાવથી પ્રગટે છે. ૨૭૫
વિવેચન–જીવાત્માને ભવ્યત્વ સ્વભાવ પાછળથી પ્રાપ્ત નથી થતા, પણ અનાદિ કાલથી આત્મામાં સહજ ભાવે રહેલે છે, અને અભવ્ય જીવાત્માને અભવ્યત્વ પલટાવવાનો અભાવ છે તેમ નિશ્ચયથી જાણવું. સમ્યક્ પ્રકારની જે ભવ્યતા તેજ વસ્તુતઃ મોક્ષની પ્રાપ્તિની ચગ્યતા જાણવી. તે ભવ્યત્વ રૂપ યોગ્યતા તેવા પ્રકારના કાલ, સ્વભાવ, નિયતિ, કર્મ, પ્રયત્ન રૂપ કારણેને સમવાય-સમુદાય મળતે તે વિચિત્ર પ્રકારે આશ્ચર્યકારક થાય તેવી રીતે ધર્મશ્રવણ, ધર્મપ્રશંસા, સદ્દગુરૂસેવા, પરમાત્મપૂજા આદિ કિયા ગ વડે ભવ્ય જીવે પ્રાપ્ત કરે છે, એટલે ધર્મ કેવો હેય, ગુરૂ કેવા હોય, કયાં મળે, દુખ છેદનને કયે ઉપાય, શાથી આ દુઃખ આવ્યું વિગેરે વિચાર ધર્મ સાંભળવાથી થાય છે. ધર્મ સાંભળવાની અત્યંત ભાવના
For Private And Personal Use Only