________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૫
અ—સુંદર શ્રેષ્ઠ જ્ઞાન સહિત એવા તીર્થંકર પદને ચેાગ્ય આત્માએ સમ્યક્ત્વ દર્શનને પામનારા થાય છે. કારણ કે તે મહા પુરૂષામાં તેવા પ્રકારનું ભવ્યત્વ હાય છે તેજ વસ્તુત: તીર્થકર થનારા ક્ષાયિક સમ્યક્ત્વવત આત્માએ એધિસત્ત્વ છે એમ મહાન પુરૂષોના મત છે. ૨૭૪
વિવેચન—વરએધિ એટલે સુંદર જ્ઞાનયુક્ત વસ્તુસ્વરૂપના નિશ્ચયરૂપ એધ એટલે સમ્યગ્દર્શન કહેવાય, તે તે ઘણું કરીને તીર્થંકર જે ભવિષ્યમાં ત્રીજે ભવે થવાના હાય છે, તે વખતે વીશસ્થાનક તપ કરીને જ્ઞાન દર્શોન ચારિત્રયેાગે ક્ષયાપશ્ચમ ભાવે અપ્રમાદ પૂર્વક આરાધતા ઉત્કૃષ્ટા પરિણામના બળ વડે તેવા પ્રકારના ઉત્તમ સભ્ય
વત હાય છે, તે વાસ્તવિક રીતે એધિસત્ત્વ કહેવાય છે. એટલે તે તીર્થંકરના જે જીવાત્મા તે ભવિષ્ય કાળમાં ઘાતિકર્મોને! ક્ષય કરી કેવળજ્ઞાન પ્રગટ કરીને તીર્થની સ્થાપના કરી અનેક જીવાત્માને મેક્ષ માર્ગમાં પ્રયાણ કરાવીને મેાક્ષ માના પ્રવાહ ચાલતા કરશે, તેમના જીવ એધિસત્ત્વ કહેવાય તે ચેાગ્ય છે. કારણ કે તેમનામાં તેવા પ્રકારનું ભવ્યત્વ વર્તે છે. કહ્યુ છે કે “ તથા મઘ્યત્વતઃ ” તેવા પ્રકારને ભવ્યત્વ સ્વભાવ અન્ય ભવ્યાત્માથી કેટલાક અંશે જુદા પ્રકારના હાય છે. કહ્યું છે કે “મળવું નામ સિદિશમનચોવમનાદ્વિપારિવામિજો આવ: ભવ્યત્વ એટલે સર્વ કર્મ લેના સ ંપૂર્ણ નાશ કરી પરમ નિર્વાણુરૂપ મેાક્ષને પ્રાપ્ત કરવું એવા જે જીવાત્માના સ્વભાવ છે, તે અદિ કાળથી જીવની સાથે પારિણામિક ભાવે સત્તામાં અવ્યક્ત રહ્યો છે, તે ચાગ્ય કાલની પરિપકવતા આવે છતે આત્મા
,
For Private And Personal Use Only