________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૪ यन् सम्यग्दर्शनं बोधि-स्तत्मयानो महोदयः । सत्त्वोऽस्तु बोधिसत्त्वस्तधन्तेषोऽन्वर्थतोऽपि हि ॥२७३।।
અર્થ-જે સમ્યગદર્શન છે તેજ બોધિસત્વ છે, તેજ જેને મહાન ઉદયમાં પ્રધાન હેતુ છે, કારણ કે જીવનું તે સમ્યમ્ કાર્યમાં પ્રવૃત્તિ કરાવનારૂં સત્ત્વ-વીર્ય છે, તે બેધિ સત્ત્વરૂપ હોવાથી એક સ્વરૂપ જ છે, આમ શબ્દાર્થથી એકજ અનુભવાય છે. ૨૭૩
વિવેચન–જે કારણે સ્યાદવાદ જૈન શાસ્ત્રોમાં સંમત સમ્યગ્ગદર્શન-સમ્યક્ત્વ છે તે અને બૌદ્ધ શાસ્ત્રસંમત બે ધિસત્વ-બોધ એટલે યથાર્થ વસ્તુસ્વરૂપનું જ્ઞાન તે પણ શ્રદ્ધાયુક્ત હોવાથી બોધિસત્વ છે. તે બંને બેધિસાર-સમ્યગૂજ્ઞાનના મુખ્ય પરમાર્થરૂપ હોવાથી આત્માને મહાન ઉદય કરનારા થાય છે, અને વખાણવા લાયક સારા ગુણેને પ્રગટ કરાવે છે, એટલે સત્વરૂપ છવ સમ્યમ્ બધથી સત્ય તત્વને જ્ઞાતા જીવાત્મા થતું હોવાથી જીવ એજ બાધિસત્વ થાય છે. બેધિપ્રધાન ધર્મ જેમાં છે તે બેધિસત્વ કહેવાય, તે કારણે નિશ્ચયથી વિચારતાં જે બોધિસત્વ તેજ સમ્યગદૃષ્ટિ એમ અન્વય રૂપ શબ્દાર્થથી વિચારતાં બંનેમાં વિશેષરૂપ ભિન્નતા નથી આવતી પણ એકતા-અભેદતા જ અનુભવાય છે. ૨૭૩
અહિં પક્ષભેદ છે તે જણાવે છે – वरबोधिसमेतो वा, तीर्थकद यो भविष्यति । तथाभव्यत्वतोऽसौ वा, बोधिसत्त्वःसतां मतः ॥२७४॥
For Private And Personal Use Only