________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૩
તે યુક્તિઓને જણાવીએ છીએ – परार्थरसिको धीमान् , मार्गगामी महाशयः। गुणरागी तथेत्यादि, सर्व तुल्यं द्वयोरपि ॥ २७२ ॥
અર્થ–પોપકારમાં પ્રેમવાળે, બુદ્ધિશાળી, માર્ગને અનુસરનાર, ઉદાર આશયવાળે, ગુણાનુરાગી વિગેરે ગુણ બંને દર્શન શાસ્ત્રોમાં સરખા મનાય છે ર૭ર
વિવેચન–પારકાઓનું ભલું કરવામાં જે અત્યંત પ્રેમ ધરનારે તે પરોપકારીને પરાર્થરસિક કહેવાય છે. (૧) ધીમાન્ સારાસારને યથાર્થ વિચાર કરનાર અને તે પ્રમાણે અનુસરનારે વિવેકી (૨) માર્ગોનુગામી એટલે ધર્મ. મય મોક્ષને અર્થે ધર્મના અનુષ્ઠાન કરનારે, પુજ્ય કલ્યા
મય પંથમાં ગમન કરનારે (૩) મહાશય એટલે શુદ્ધકપટ વિનાના અને પરિણામવાળે (૪) ગુણાનુરાગી એટલે અન્ય મનુષ્ય વિગેરેમાં જે સારા સારા ગુણે હોય તેની અનુમોદના કરનારે સગુણ ઉપર રાગવાળા (૫) એવા અનેક ગુણે જેનામાં હોય તે ધિસત્વવંત કહેવાય છે. આમ બોદ્ધશાસ્ત્રમાં જે બેધિસવને માટે જણાવ્યા છે તે સર્વ ગુણે સમ્યગદષ્ટિ આત્માને માટે જેન સ્યાદવાદ શાસ્ત્રોમાં જણાવ્યા છે, માટે તે બંને ધિસત્વ સમ્યગદષ્ટિને સરખાપણું જણાવે છે. ૨૭૨
આમ અર્થથી અન્વય વડે બંનેની તુલ્યતાને બતાવતાં
૨૮
For Private And Personal Use Only