________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩ર બાધિસત્વ હોય છે, પણ ચિત્તને પાત કરનારા બે-િ સવ નથી, એ વાત યુક્તિથી યુક્ત છે. ૨૭૧.
વિવેચન-કાયપાત એટલે સ્વકીયાને ઘાત કરનાર તથા સ્વછાયા વડે માત્ર જીવહિંસાદિ કર્મવેગે થતી હોય પણ મન તેવી ક્રિયામાં દુષ્ટ બુદ્ધિવાળું ન હોય, તે પૂર્વે જે બોધિસત્વનું સ્વરૂપ જણાવ્યું તેવું બોધિસત્ત્વપણું જીમાં રહેવાનું સંભવે છે, એમ પરવાદી બૌધ કહે છે તે
છે. પરંતુ જે આત્માનું ચિત્ત જીવહિંસા, અસત્ય વિગેરે પાપપ્રવૃત્તિમાં વર્તતું હોય, તેને બોધિસત્વ રહેલું છે તેમ ન કહેવાય, કારણ કે બધિસત્વ એટલે સમ્યગદષ્ટિ આત્મા જી પ્રત્યે એવા ક્રૂર પરિણામવાળે નથી હેતે.
તHોદ ઘાર-સુથાર શિરિ” જેમકે તપાવેલા લેઢાના પાટલા ઉપર પગનું સ્થાપન કરવું દુ:ખદાયિ છે, તેમ જાણવા છતાં તેવા પ્રકારના કર્મસંયોગ વડે ઈચ્છા ન હોવા છતાં પણ સંસારમાં કુટુંબીજન વા સમાજના અર્થે એક ફરજ તરીકે કરવું પડે છે, તેમ સમ્યગદષ્ટિ આત્માને સર્વ જી ઉપર કરૂણાભાવ રાખનારે હોવા છતાં આજીવિકા વિગેરે કારણે કેઈક વખતે અનિષ્ટ ક્રિયા તેવા અશુભ કર્મના ઉદય યોગે કરવી પડે છે, તે પણ તે આત્મા પાપ કર્મથી બંધાતા નથી તે વાત પ્રમાણથી સિધ હેવાથી માનવા યોગ્ય છે. તે વાત વિશેષ જાણવા ઈચછનારે બૌધના પુસ્તકથી જાણવું. તે બોધિસત્વનું જે લક્ષણ છે, તે જૈન શાસ્ત્રોમાં જે સમ્યગદષ્ટિ આત્મા છે તેઓમાં યથાર્થ ઘટે છે, તેથી અમે તે બોધિસત્વને યુક્તિસંગત કહીએ છીએ. ર૭૧
For Private And Personal Use Only