________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૧ તેવા શુભાશુભ પરિણમે વડે નિશ્ચયથી થાય છે. ૨૨૯૮ તેમાં બીજું પણ જાણવા ગ્ય છે—
अयमस्यामवस्थायां, बोधिसत्त्वोऽभिधीयते । થતાં થwા સમuvશરે | ૨૭૦ ||
અર્થ–આવી અવસ્થાવાળા જીને બોદ્ધો બેષિસત્વ કહે છે તે સર્વ પણ સમ્યક્ત્વના લક્ષણથી યથાર્થ ઘટે છે. ૨૭૦
વિવેચન—આવી રીતે જે આત્માઓએ ગ્રંથભેદ કર્યો હોય અને સમ્યગ્ગદર્શન અવસ્થા પ્રાપ્ત કરી હોય, તેને અન્ય દર્શનીય બૌધ–સોગત કહેવાય છે, તેઓ બેધિસત્વ એટલે જ્ઞાનનું તાત્પર્ય અથવા પરિણામ કહે છે. એટલે જેનદષ્ટિ પ્રમાણે સમ્યગદર્શનને લક્ષણને અર્થ તેમાં ઘટે છે તેથી ધિસત્વ કહે છે. તેમાં સમ્યગદર્શનનું લક્ષણ . સમગ્ર ભાવે ઘટે છે. હવે તેને બરાબર બતાવતા જણાવે છે કે બેધિસત્વ તેમાં બેધ–સમ્યગૂજ્ઞાન તે જ્ઞાનને હેતુ તે રૂપ બીજ તે સર તે જીવાત્મામાં રહે છે. તે બાધિસત્વસમ્યક્ત્વ કહેવાય. તેના જે અધિષ્ઠાતા તે સભ્યપૂઢષ્ટિ આત્મામાં બોધિસત્વ પણ યથાર્થ ઘટે છે. ૨૭૦
એ વાતની સિદ્ધિ કરતાં જણાવે છે – कायपातिन एवेह, बोधिसत्त्वाः परोदितम् । . न चित्तपातिनस्ताव-देतदत्रापि युक्तिमत् ॥ २७१ ॥
અથ–અન્ય મતવાદીઓના મતે કાયાથી પાત કરનારા
For Private And Personal Use Only