________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૦
સમ્યગ્દર્શન પ્રાપ્ત કરેલુ છે તે આત્મા કદાપિ મહુનીયના ઉદય વડે સમ્યક્ત્વદર્શનનો ત્યાગ કરી મિથ્યાત્વ દશાને યામે તે પણ ઉત્કૃષ્ટપણે એક સાગરોપમ કાટાકાટીનો મેહુનીચના બંધ નથી કરતો. ૨૬૮,
હવે તે વાતને સંક્ષેપ કરતાં જણાવે છે:
तदत्र परिणामस्य, भेदकत्वं नियोगतः । વાળું વસવનુષ્ઠાન, માયસ્તુત્યં ોષ ॥ ૨૬૦ /!
અ—અહિં
ભિન્ન ગ્રંથીને તથા અભિન્ન ગ્રંથીને બહારની ક્રિયા પ્રાય: સમાન હોવા છતાં પરિણામની ધારા જુદા જુદા રૂપે હાવાથી નિશ્ચયભાવે ભેદ થાય છે. ૨૬૯.
વિવેચન—જો કે સમ્યગૂઢષ્ટિ અને અસમ્યગ્દષ્ટિ આત્માના સદ્ અનુષ્ઠાનો કે અસદ્ અનુષ્ઠાનો બહારથી પ્રાયઃ સરખા રૂપે હાય છે અને દેખાય છે તેથી ભેદ નથી દેખાતો કે આ ગ્રંથીભેદક છે અને આ ગ્રંથીભેદક નથી, પરંતુ નિશ્ચય નયના મૃત વડે વિચારતાં જેણે માહનીય કર્મોના બીજમય ગાંઠના ભેદ કરીને અપૂવ કરણ અને અતિવૃત્તિકરણ કરીને સમ્યક્ત્વ પ્રાપ્ત કરેલ છે તેને મેાહનીય આદિ કનો અત્યંત તીવ્ર ખંધ થતો નથી, તે કારણે તે ગ્રંથભેદ વાળાને અલ્પ અને હીલે માહનીય આદિનો ખાય હાય છે. અને જેણે ગ્રંથીભે નથી કર્યો તે ઉત્કૃષ્ટ ક બંધ તીવ્ર ભાવે કરે છે એટલે સીત્તેર કાડાકાડી સાગરોપમના કરે છે. આમ ભિન્ન ગ્રંથિક અને અભિન્ન ગ્રીકના ભે; જીવાના તેવા
For Private And Personal Use Only