________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૭
અજે ગ્રંથિભેદ કરે છે તે ત્રીજી અનિવૃત્તિકરણ કરીને સમ્યક્ત્વ પામે છે, ત્યાર પછી તે કરણા કરવાના નથી, પણ સમ્યક્ત્વ પામ્યા પછી પાછા પડતા છતો પણ કર્મીના ઉત્કૃષ્ટ સ્થિતિબંધ નથી કરતો તેમ કહેલું છે. ૨૬૬
વિવેચન—ત્યાર પછી આત્મા અપૂર્વ કરણૢ વડે ગ્રંથીભેદ કરીને અનિવૃત્તિ કરણ કરે છે, એ પ્રમાણે માત્માં સમ્યગ્દર્શન પામે છે, આમ હોવાથી એ નિશ્ચય થયે કે આત્મા ત્રણ કણ કરવા વડે આત્મલાભ રૂપ સમ્યગ્દર્શનને પામે છે. પરંતુ જેમ ચાપ્રવૃત્તિ કરણથી પાટે પડેલા ગ્રંથી ભેદ નથી કરતો, તેમ ગ્રંથીભેદ કરી અનિવૃત્તિ કરણ કરતા તેવા પ્રકારના રાગદ્વેષના અશુભ પરિણામ નહિ પામતે છતા સમ્યક્ત્વ પામે છે. તે પણ મહામહના ઉદ્દયથી સક્તિથી પડેલે જીવ જ્ઞાનાવરણીય આદિ ક દર્દીને ગ્રહણ કરતા છતો માહનીય આદિના મહામ ધ પણ કરે છે, એટલે ગ્રંથીભેદ કરતાં જે કર્મોની સ્થિતિને ખપાવી હતી તેવી આઠે કર્મીની અવસ્થાને માંધે છે. બીજા આચાયે કહે છે કે ગ્રંથીભેદ્ર કરીને જે સમ્યક્ત્વ ઉપાજ્યું" હતું તેથી સિત્તેર કાડાર્કાડિ સાગરોપમ અવસ્થાવાળા માહનીય કર્મ તેમજ જ્ઞાનાવરણી આદિ કર્મ ઉત્કૃષ્ટ સ્થિતિએ અંધાતા નથી. શાસ્ત્રમાં કહ્યું છે કે “ વન્દેળ ન યોજા સમ્યક્ત્વ પામેલે આત્મા કાચિંત મેહનીય આદિ કર્મોના બંધ કરે પણ અ પુદ્ગલ ઉપર વધારે બંધ કરી સંસા રમાં બુડતો નથી. આ વચનનું પ્રામાણ્યપણું હોવાથી એવા નિશ્ચય થાય છે. ૨૬૬
For Private And Personal Use Only
79