________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૮ एवं सामान्यतो ज्ञेयः, परिणामोऽस्य शोभनः । मिथ्यादृष्टेरपि सतो, महाबन्धविशेषतः ॥२६७॥
અર્થ–એ પ્રમાણે સમ્યગદષ્ટિના પરિણામ સારા હોય છે એમ સામાન્ય ભાવે જાણવું, અને તે મિથ્યાત્વ દષ્ટિવંત થતાં વિશેષ પ્રકારે અશુભ પરિણામથી મહાન બંધ કરે છે. ૨૬૭
વિવેચન–ઉપર જણાવ્યું છે કે ગ્રંથીભેદ કરવાથી આત્મા કર્મને મહાબંધ નથી કરતો તે વાત સામાન્યભાવે જણાવી, પણ અપવાદથી એટલે વિશેષભાવે જોતાં ભેદ પણ થાય છે. કદાપિ મહા કર્મબંધને પણ કરે છે તેમ જાણવું. વિશેષ એ છે કે જે સમ્યગદષ્ટિ આત્મા છે, તેના આત્મપરિણામે દેવપૂજા, ગુરૂભક્તિ, વ્રત, જપ, તપ, ધ્યાન, સમાધિ વિગેરે ક્રિયામાં શેભન–સારા વખાણવા યેગ્ય રહે છે, અને મિથ્યાત્વ દષ્ટિવાળાને મોહનીય કર્મને ઉદય થવાથી દેવગુરૂ–ધર્મ–જપતપ વિગેરેની નિંદા, હિંસા, અસત્ય પ્રવૃત્તિની ભાવના જાગતી હોવાથી મેહનીય અને જ્ઞાન વરણીય આદિ કર્મની સ્થિતિને મહાબંધ પણ કરે છે, તેથી વિશેષતાએ સમ્યકત્વને પામીને પડેલે જીવાત્મા કર્મને મહાબંધ કરે છે એમ જાણવું. તે કારણે બંધના બે ભેદ જણવ્યા છે. એક મહાબંધ, બીજે અ૫–સામાન્ય બંધ, તેમાં જે આત્મા મિથ્યાષ્ટિ છે તે મલીન પરિણામના કારણે મહાબંધ કરે છે, અને જે સમ્યગૂઢષ્ટિ છે તે શુભ પરિ શુમથી કર્મને બંધ કરે તે અલ્પ કાળમાં ક્ષય થાય તે
For Private And Personal Use Only