________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૨
निजं न हापयत्येव, कालमत्र महामतिः। सारतामस्य विज्ञाय, सद्भावप्रतिबन्धतः ।। २६१ ॥
અર્થ–આ મહાન બુદ્ધિવંત પુરૂષ આજ ધર્મને સાર છે તેમ યથાસ્વરૂપે સમજવાથી ઉત્તમ ભાવથી યુક્ત થયે છતો પિતાની એક ક્ષણ પણ બગાડવા માગતો નથી. ૨૬૧
વિવેચન– તે ભવ્યાત્માને જ્યારે મોહનન કને પડદે દૂર થાય છે, ત્યારે પ્રશંસવા યોગ્ય તે મહા બુદ્ધિવંતને સમ્યગૂદષ્ટિ પ્રગટે છે, તેથી આત્મા વીતરાગ પરમાત્મા દેવાધિદેવ, પંચ મહાવ્રતધર સમ્યધર્મને ઉપદેશ આપનારા પૂજ્ય ગુરૂઓ, તેમજ સાધર્મિક બંધુઓની પૂજાભક્તિ-સેવા કરવાનું મુખ્ય કામ કરતા, તેમાં જ સત્ય લાભ માનતા, સારા ઉત્તમ ભાવ પૂર્વક તાત્વિક પરિણામથી સર્વ કાર્યોમાં પ્રવૃત્તિ કરે છે. ધર્મમાં એક ક્ષણને પણ સમય નકામે ન બગાડતાં ત્રણે કાલ દેવપૂજા, પ્રતિકમણ, સામાયિક, ધર્મશ્રવણ, ગુરૂભક્તિ, ઇંદ્રિયનિગ્રહ, ઈચ્છાધ, યથાશક્તિ વતગ્રહણ, તેનું ઉપગ પૂર્વક પાલન વિગેરે કરવું એજ તેમને મુખ્ય કાર્યક્રમ હોય છે. ૨૬૧
વળી બીજું કહેવા યોગ્ય છે તે જણાવે છે – शक्तेन्यूनाधिकत्वेन, नात्राप्येष प्रवर्तते । प्रवृत्तिमात्रमेतद्यद्, यथाशक्ति तु सत्फलम् ॥ २६२ ।। અર્થ–કઈ જીવાત્માની શક્તિ કદાપિ ન્યૂન હોય,
For Private And Personal Use Only