________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मोगिनोऽस्य स दूरेण, भावसारं तथेक्षते । सर्वकर्तव्यतात्यागाद, गुरुदेवादिपूजनम् ॥२६० ॥
અર્થ_વિષયગી દૂર રહેલ સ્ત્રીરત્નને આદરથી જુવે છે, તેમજ સંસારના સર્વ કરવા યોગ્ય કાર્ય દૂર કરીને તેને મેળવવા પ્રવૃત્તિ કરે છે, તેમ સુંદર સાત્તિવક ભાવવાળા પુરૂષે સંસારમાં કરવા યોગ્ય કાર્યને દૂર કરીને પણ પૂજ્ય દેવ ગુરૂ ધર્મ આદિને આદર–પૂજા-સેવા-સકાર તથા ધર્મરાધનામાં પ્રવૃત્ત થાય છે. ૨૬૦
વિવેચન–જે ભેગી પુરૂષે વિષયભેગમાં અત્યંત આસક્ત હોવાથી સ્ત્રી, નાટક, નૃત્ય, સંગીત, સીનેમા વિગેરે દ તેમજ ગંગારિક વિષયોમાં અત્યંત આદર પૂર્વક પ્રવૃત્તિ કરે છે, અને અન્ય કરવા એગ્ય વ્યાપારને દૂર કરી એકાગ્રભાવે તેમાં લીન થાય છે, તે પ્રમાણે જે સમ્યગુદષ્ટિવંત ભવ્યાત્મા હેય તે અંતઃકરણની શુદ્ધતા પૂર્વક એટલે સારા ઉત્તમ વખાણવા યોગ્ય ભાવથી યુક્ત થઈને, બધા સંસારના કરવાના કાર્યને દૂર કરીને, વીતરાગદેવ જે પરમ પૂજ્ય પરમાત્મા છે, તે તથા તેમની આજ્ઞાનુસાર પંચમહાત્રતાદિ ધર્મના આરાધક તપસ્વી પૂજ્ય ગુરૂએ આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, સાધ્વી તેમજ સાધર્મિક બંધુઓમાં પૂજાસેવા-ભકિત-બહુમાન કરવામાં અનન્ત ગણે તત્પર બને છે. ૨૬૦ ' હવે દેવ ગુરૂની પૂજામાં પ્રેમભાવના જણાવે છે –
For Private And Personal Use Only