________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૮
વિવેચન–છે કે સમ્યક્ત્વવંત ભવ્યાત્માઓને પૂર્વે બાંધેલાં વિચિત્ર ભેગાવલી કર્મના ઉદય વડે વ્યવહાર, નીતિ, ન્યાયમાર્ગથી વિપરીત કાર્યો કરવામાં પ્રવૃત્તિ થતી હેય, તેથી એકાંતથી એમ ન જ કહી શકાય કે અમુક જીવાત્માને ચારિત્રધર્મ માર્ગમાં કે સમ્યકત્વ ધર્મમાં રાગપ્રેમ નથી, પરંતુ પૂર્ણ રાગ અવશ્ય હોય છે. અહિં આ એક બ્રાહ્મણનું દષ્ટાંત આપતાં જણાવે છે કે-જેમ બ્રાહ્મણને ઘી બહુ પ્રિય હોય છે. લેકમાં પણ કહેવાય છે કે “જન સ્થાને ત્રાહ્મri ” આમ ઘીમાં–મેદકમાં અત્યંત પ્રેમ હેવા છતાં સંયોગને અનુયારે યજ્ઞયાગની વિધિ કરતાં આવશ્યક પ્રસંગને અનુયારે સોમરસ પીવે પડે છે, જેને સ્વાદ બગડી ગયું હોય, તેવા પ્રકારના પીણુ ગમુત્ર તથા લુખા અને રાત્રિવાસી વાલ વિગેરે મનને નહિં ગમતા, મેઢાથી પાછા દૂર થાય તેવા પણ આહાર ઈચ્છા વિના કરવા પડે છે, તેથી કાંઈ તે બ્રાહ્મણને ઘી, માદક કે ઘેબર ઉપરને જે અંત:કરણને પ્રેમ છે તે જરા પણ બદલતું નથી. અહિં જે બ્રાહ્મણનું દૃષ્ટાંત આપ્યું છે તેથી એમ ન માનવું કે અન્યને ઘી વિગેરે પ્રિય નથી, સ્વાદની પ્રિયતા નથી, એમ ન માનવું. ફકત લેકની કહેવત પ્રમાણે બ્રાહ્મણ જાતિને મિષ્ટાન ઉપર પ્રેમ અતિશય હોવાથી એ દૃષ્ટાંત આપેલું છે. અહિં કહેવાનું કે જે બ્રાહ્મણ સગવશાત્ વિરસ ભજન કરતા છતાં ઘી તથા તેની અધિકતાવાળા પદાર્થોને જમે છે, તેમ અપુત્રધક સમ્યત્વવત આમા સાયકી વિદ્યાધરના જે તત્વજ્ઞાનને જ્ઞાતા હોવા છતાં વીતરાગ
For Private And Personal Use Only