________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૭ ધરવું, દશ પ્રકારે યતિધર્મ પાળવામાં અત્યંત પુરૂષાર્થ થાય છે. કદાચિત્ તેમાં અશકત હોય તે શ્રાવકના બાર અણુવ્રત પાળવામાં, તપસ્યા ધ્યાન કરવામાં, અધિક આધક પ્રેમને વધારે થતું જાય છે. જેમ વિષયભેગમાં પ્રવૃત્ત થયેલા નરેગી યુવાનને સ્ત્રી, સંગીત, સિનેમા, નાટક વગેરે ઇકિયેના વિષમાં રાગ એટલે ભેગો ભેગવવામાં અભિલાષા વધતી જાય છે, પણ બહાર વ્યવહારમાં મેહનીય કર્મને એટલે ચારિત્રાવરણીય કર્મના બલથી ચારિત્રધર્મની આરાધના નથી કરી શકતા, વ્રત પચ્ચખાણ નથી કરી શકતા, કદાપિ કરે તે પણ અનુકુળતાએ કાંઈક અંશે કરે છે, એટલે જેવું ધર્મભાવનામાં છે, તેથી વિરૂદ્ધ પ્રવૃત્તિ કરનારા હોય છે. તે પણ અંત:કરણમાં શ્રી કૃષ્ણદેવ વિગેરેની માફક ધર્મપ્રેમ અસ્થિમજજાની જેમ પૂર્ણ ભાવે રહેલે હોય છે. ૨પ૭
તમને અહિં શંકા થશે કે ધર્મથી વિરૂદ્ધ પ્રવૃત્તિ કરતા છતાં તેમાં ધર્મને રાગ છે તેમ કેમ કહેવાય ? તેને ઉત્તર આપતાં જણાવે છે કે –
न चैवं तत्र नो राग, इति युक्त्योपपद्यते ।। हवि:पूर्णप्रियो विमो, भुङ्कते यत् पूयिकाद्यपि ॥२५८॥
અર્થ_એમ વિરૂદ્ધ આચરણ કરતા છતા તેમાં ધર્મને રાગ નથી એમ ન માનવું, કારણ કે જેમ બ્રાહ્મણને ઘી અત્યંત પ્રિય છે, તેને પણ લૂખું રસ વિનાનું અને ખાવું પડે છે, તેથી તેને ઘીને પ્રેમ જે મનમાં છે તે નથી જતા. ૨૫૮ ૨૭
For Private And Personal Use Only