________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧પ
પાય છે. તેથી ગાંધા કિન્નરીના સંગીત સાંભળીને ઈંદ્રિચેમાં ઉન્માદ માત્ર પ્રાપ્ત થાય છે, પણ સત્ય સુખ એક સમયનું પણ થતું નથી. માટે તે સાંભળવાથી સર્યું. પરંતુ તેના કરતાં એકાગ્ર ભાવે સ સ`કલ્પ વિકલ્પાને છેડીને, પરમાત્મા વીતરાગના ઉપદેશેલા શાસ્ત્રોને સાંભળવાથી, તેમના શાસનમાં પ્રેમ ભક્તિ રાખવાથી, તેમની આજ્ઞાનુસારે જીવન સુધારવાથી, ઇંદ્રિય મનના નિગ્રહ કરનારા જીવા ત્રણ ભુવનના રાજાના ભાગ કરતાં પણ અનંત ગુણા આનદ અનુભવે છે. એટલે ઇન્દ્ર, ચક્રવર્તી, વાસુદેવ વિગેરેના સુખા જેની પાસે નકામા છે, એવી અને સર્વ કર્મના ક્ષયથી મળનારી માક્ષ લક્ષ્મીના સંગતના લાભ પ્રાપ્ત કરે છે. તે ારણે જીન વચનનું મહાસામર્થ્ય જાણવું. ૨૫૫
हेतुभेदो महानेव - मनयोर्यद्व्यवस्थितः । चरमात्तद् युज्यतेऽत्यन्तं मावातिशययोगतः ॥ २५६॥
અઃ—આ એ પ્રકારના શ્રવણમાં હેતુઆના માટે ભેદ રહેલા છે, છેલ્લા ભેદથી સંસારમાં ઈંદ્યા પુદ્ગલ પરાવનમાં આવેલા ભવ્યાત્માને ભાવની અતિશયતાના ચેગે ધર્મ-શ્રવણમાં પ્રેમ થાય છે. ૨૫૬
વિવેચનઃ—પૂર્વે જણાવેલા બે પ્રકારના શ્રવણેામાં હેતુ ભિન્ન હોવાથી તેથી થનારા કાર્યો પણ ભિન્ન સ્વરૂપના જ ડાય છે. તેથી આ બે પ્રકારના હેતુ ભૂત શ્રવણામાં પ્રથમ એટલે શ્રૃંગાર પૂર્વક ગાયનનું સાંભળવુ, અને બીજી સદ્ગુરૂના મુખથી જીન વાણી રૂપ સત્ય ધર્મનું સ્વરૂપ
For Private And Personal Use Only