________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૩
न किन्नरादिगेयादौ, शुश्रूषा भोगिनस्तथा । यथा जिनोक्तावस्येति हेतुसामर्थ्य भेदतः || २५४॥
અ:——કિન્નર આદિ દેવાના ગાયને સાંભળતાં ભાગીઓને જેટલી પ્રીતિ થાય છે, તેથી પણ અનંત ગણી પ્રીતિ પરમાત્માના ઉપદેશ સાંભળતાં થાય છે. કારણ તેમાં સામર્થ્ય રહેલુ છે, તેની હેતુથી પ્રતીતિ થાય છે. તે પશુ પુણ્ય ચેાગે જીવાને મળે છે. ૨૫૪
વિવેચન:-જગતમાં સની પ્રાણિએ જેવા કે મનુષ્ય અથવા તિર્યંચ જાતિના હાય, તેમજ દેવ જાતિના હાય તેને સંગીતમાં અત્યંત પ્રીતિ થાય છે, એ વાત સર્વ કાઇ જાણે છે. પરંતુ અત્ર જણાવે છે કે કોઇ યુવાન સંગીતના જ્ઞાતા, સર્વ વાતે વ્યવહારમાં સુખી, લાગી અને મારાગ્યવાન હાય, તે પેાતાની નાની નવયૌવના સહુ દેવ કિન્નર વિગેરેના સંગીતના આલાપ યુક્ત ગીતે સાંભળતાં જેટલે આહ્લાદના અનુભવ કરે છે, તેથી પણ અત્યંત રાગથી એકાગ્ર ચિત્તે ધર્મ સ્વરૂપને તેના ફ્લુને સાંભળવામાં સભ્યવતને રસ જામે, પરમાર્થીની વિચારણા થાય, પરમાત્મા વીતરાગના ઉપદેશના લાભ લેતાં ભૂખ તરસ ભૂલી જાય, સંસારના વિષય સુખમાં ચિત્ત ન લાગે, તે સમ્યગ્દ્ગષ્ટિનુ લક્ષણ જાણવું. કારણ કે કિન્નરાદ્વિ ગાયકાને સાંભળવા કરતાં પરમાત્મા વીતરાગના વચનના ઉપદેશ સુગુરૂના મુખથી સાંભળવામાં અત્યંત પ્રેમ સમ્યગદ્રષ્ટિ-આસન્ન ભવ્યાત્માનેજ થાય છે. તે પરમાત્માની વાણીના સામર્થ્યથી રાગની વિશે
For Private And Personal Use Only