________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાર
અઃ—જીશ્રષા, પરાગ, યથાશક્તિ દેવ ગુરૂની પૂજા ભક્તિ, સાધમિ જનની ભક્તિ વિગેરે ધર્મ પ્રાપ્તિના ચિન્હો મહાપુરૂષોએ શાસ્ત્રોમાં જણાવ્યા છે. તે આપણી શક્તિ અનુસારે આચરતા આત્મામાં સમ્યક્ત્વ પ્રગટે છે.
૨૫૩.
--
વિવેચન: મનુભવ માન સાંભળવાની અત્યંત પ્રીતિ થાય, ધક્રિયાના અનુષ્ઠાના, ચારિત્ર, તપ, જપ ઉપર અત્યંત રાગ થાય, શ્રાવકના વ્રત સારી રીતે પાળવાની ઇચ્છા થાય, ગુરૂ એટલે પાંચ મહાવ્રતધર, સ જીવાને અભયદાન આપનાર, સત્ય ધર્મના ઉપદેશ કરનાર આચાય, ઉપાધ્યાય, સાધુ, સાધ્વીઓ તેમજ શ્રાવક, શ્રાવિકા, સમ્યગૂઢ નવંત, તથા ભદ્રં પરિણામીની યથાયોગ્ય સેવા–શુશ્રુષા દ્વારા કરવી, તથા વૃધ્ધ, માંદાની ભક્તિ, પૂજા, સત્કાર કરવામાં ઉમંગ વધે, જિનેશ્વર વીતરાગના મંદિરમાં મહાપૂજા, પ્રભાવના કરવામાં ઉમંગ વધે, જિનેશ્વર વીતરાગના મંદિરમાં મહાપૂજા, પ્રભાવના કરવામાં ઉલટ આવે, સરખા ધર્મ પાળનારા સામિક બંધુએની સેવા, ભક્તિ, દાન, સન્માન કરવા, તેઓને સુખી કરવામાં ધર્માં આરાધન કરવામાં અત્યંત આદર વધે તેવી દાનશક્તિ ફારવે, એટલે પેાતાની શક્તિ પ્રમાણે તેવા કાર્યોમાં પ્રવૃત્તિ કરે, એવા જીવા સમ્યગ્દષ્ટિપણાને પામ્યા છે તેવું જણાવતા ડાવાથી ધર્માંના ચિન્હ કહેવાય છે. એમ મહાગીતા મહાપુરૂષોએ શાસ્ત્રમાં પ્રગટ રીતે જણાવ્યુ છે. ૨૫૩
તે ચિન્હનું વિવેચન હવે વિસ્તારથી કરે છેઃ—
For Private And Personal Use Only