________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૦ અને તેથી ઉંચ પ્રકારના પ્રમાદિક ગુણે પ્રગટે છે. ઉપર
વિવેચન –સ્વતંત્ર ન્યાયધી એટલે એકાંતવાદના બંધનને ત્યાગ કરીને એટલે સ્યાદવાદ દષ્ટિના અનુસાર અથવા જુદી જુદી અપેક્ષાથી નિરીક્ષણ કરનાર સ્થાવાદ ન્યાયને અનુસરે, જેનાગમમાં બતાવેલા સિદ્ધાંત પ્રમાણે, રાગ દ્વેષ. મેહ, માયાના પરિણામથી અત્યંત કઠણ બનેલી કર્મની મડાગાંઠને અપૂર્વકરણ વડે ભેદ કરવા વડે એટલે ગ્રંથભેદ કરવાથી, અનંતાનુબંધી મેહનીયની ચેકડીને તથા મિથ્યાત્વ મેહનીય, મિશ્રમેહનીય અને સમકિત મેહનો ઉપશમાદિ કરીને, દર્શનની પ્રાપ્તિ કરીને, આત્મા સમ્યગૂદષ્ટિ એટલે શુધ્ધ સમ્યક્ત્વને ધરનારે થાય છે. તેથી પૂર્વ અવસ્થાથી અત્યંત શક્તિવાલા પ્રશમ આદિ ગુણે–ઉપશમ, સંવેદ, નિવેદ, અનુકંપા, આસ્તિકયતા વિગેરે ગુણે પ્રગટ રીતે વધતા જાય છે. તે પ્રશમ, સંવેગ, નિર્વેદ અનુકંપા. આસ્તિકયતાનું સ્વરૂપ જણાવતાં કહે છે કે –
“प्रकृतीश्च प्राक्कमणां, विज्ञाय वा विपाकमशु. भमिति ॥ अवरोद्धेर्थेऽपि न कुप्यति, उपशमात् सर्वकालमपि ॥१॥ नविबुधेश्वरसुख, दुःखमेव भावतस्तु मन्यमानः।। संवेगतो न मोक्ष, मुक्त्वा किमपि प्रार्थयते ॥२॥ दृव प्राणिनिवह, भीमे भवसागरे दुखार्तम् । अविशेषतोऽनुकम्पां, द्विधापि सामर्थ्यतः करोति ॥ ३ ॥ नारकतिर्यङ्नरामर-भवेषु निर्वेदाधसति दुःखम् । अकृतपरलोकमार्गों, ममत्वविषवेगरहितोऽपि ॥४॥ मन्यते तदेव सत्य, निश्शकं यजिवनैः प्रज्ञप्तं । शुभपरिणामः सर्वे, काङ्क्षादिविस्रोतलिकाતિ : કા
For Private And Personal Use Only