________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦:
છે, તેમજ અન્ય શાસ્ત્રોમાં પણ અવસ્થાના સૈના આશ્રય કરનારા સર્વ અપુન ધકાને વસ્તુના લાભ કેવી રીતે થાય છે તે જણાવે છે. ૨૫૧
વિવેચનઃ—જે આત્મા અપુન ધક છે એટલે હવે પછીના કાળમાં લાંખા ભવ કરીને ઘણુા સંસાર જેઆને વધારવાના ન હોય તે અપુન ધક કહેવાય છે. તેવા
પુનમ કા પૂર્વે જણાવેલા વિષયાનુષ્ઠાન, સ્વરૂપ શુન્નાનુષ્ઠાન, શુધ્ધ અનુબંધ અનુષ્ઠાન અનુકુલ સામગ્રીના યેગે પ્રાપ્ત કરે છે અને અપૂવ કરણ વડે ગ્રંથીભે કરો, સમ્યગૂ રીતિ-નીતિથી શુધ્ધતાપૂર્વક સમ્યગ્ દર્શનને પામે છે. એ વાત બરાબર સભવે છે. પશુ કપિલદેવ પ્રણીત સાંખ્ય શાસ્ત્ર, તથા સૌગત પ્રણીત અમેહ વિગેરે શાસ્ત્રોમાં જણાવેલું છે કે, તે કેવી રીતે અપુન ધકાને ધુ ઘટી શકે છે? અવસ્થા ભેદનેા વિચાર કરતા ભિન્ન ભિન્ન જીવાની ભિન્ન ભિન્ન અવસ્થાના સ્વરૂપે હાવાથી અપુનમ ધકના પ્રકારે સ્વીકારવા પડે છે. તેથી કર્યુ. અનુષ્ઠાન કી અવસ્થામાં ઉપકારક થાય તે વિચારવાનું રહે છે.
૨૫૧
જીવાત્મા અપુન ધક થયા પછી શું કરી શકે ? તે જણાવતાં કહે છે:--
स्वतन्त्रनीतितस्त्वेव, ग्रन्थिभेदे तथा सति । સમ્પત્તિમયત્યુપઃ, મામ વિદ્યુળાન્વિતઃ ।।૨૧।
અર્થ :—વત ત્ર—સ્યાદવાદ યાયથીજ વિચારતા આત્મા જ્યારે ગ્રંથીભેદ કરે છે, ત્યારે તે સમ્યગૂઢષ્ટિ થાય છે,
For Private And Personal Use Only